Hedo Bhaibandh Dwarka - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Rajni Prajapati & Gabbar Thakor
Label : Jhankar Music
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Rajni Prajapati & Gabbar Thakor
Label : Jhankar Music
Hedo Bhaibandh Dwarka Lyrics in Gujarati
| હેડો ભાઈબંધ દ્વારકા લિરિક્સ ગુજરાતીમાં
હે હેડો ભાઈબંધ દ્વારકા જાઉ રે
શોમળિયા ના ધોમ મારા
શોમળિયા ના ધોમ
હે હેડો ભાઈબંધ દ્વારકા જાઉ રે
હે હેડો ભાઈબંધ દ્વારકા જાઉ રે
હેડો ભઈઓ દ્વારકા જાઉ રે
શોમળિયા ના ધોમ મારા
શોમળિયા ના ધોમ
હે હેડો ઠાકોર દ્વારકા જાઉ રે
હેડો ઠાકોર દ્વારકા જાઉ રે
શોમળિયા ના ધોમ મારા
શોમળિયા ના ધોમ
હે બાર મહિને એક વાર તો દ્વારકા જવાય
મારા શોમળિયા ના અલ્યા દર્શન કરાય
બાર મહિને સો મહિને દ્વારકા અવાય
મારા શોમળિયા ના અલ્યા દર્શન કરાય
હે હેડો ભરવાડ દ્વારકા જાઉ રે
હેડો માલધારી દ્વારકા જાઉ રે
ઠાકર ના ધોમ આપણા
ઠાકર ના ધોમ
શોમળિયા ના ધોમ
આપણા ઠાકર ના ધોમ
હો મારા શોમળિયા ની રજા શિવાય કોય કોમ થાય ના
એને આગળ કરીન હેડો તો પાછું જોવાય ના
હો આ દરિયા નુ પોણી અલ્યા કોઈ થી મપાય ના
મારા દ્વારકા વાળા ની વાતો રે થાય ના
હો ઇન્સ્ટા મા સ્લો મોશન વિડીયો ચડાવો
દ્વારકા આયાસો ભાઈબંધ રીલ બનાવો
ઝૂમ કરી પાછળ વાળું મંદિર બતાવો
દ્વારકા વાળા ની ધજા ના મને દર્શન કરાવો
એ હેડો મમ્મી દ્વારકા જાઉ રે
હેડો પપ્પા દ્વારકા જાઉ રે
શોમળિયા ના ધોમ મારા
કનૈયા ના ધોમ
હે આ દ્વારકા નુ સે વિડિયો લાઈક કરો રે
જય દ્વારકાધીશ કોમેન્ટ મા લખો રે
દ્વારકા આયા રે અમે દ્વારકા આયા રે
અરે દ્વારકા આયા રે દેવભૂમિ આયા રે
હો દ્વારકા ના નાથ મારી અરજી હોંભડજો
મારા ભાઈબંધો ને હાચવીને રાખજો
હો હજાર હાથ વાળા મારી અરજી હોંભડજો
મારા ભઈઓ ને તમે હાચવીને રાખજો
હે તુ ભાઈબંધ મારો બનીશ એ મન ખબર રે નોતી
આતો મારા દ્વારકા વાળા ની મરજી રે હતી
તુ જીગર જાન બનીશ એ મન ખબર રે નોતી
આતો મારા શોમળિયા ની મરજી રે હતી
એ ભાઈબંધ મારા દ્વારકા બધા આયા રે
ઇન્સ્ટા મા રીલ કરી લઈએ રે
વાયરલ હશે રીલ આતો દ્વારકા ની રીલ
જીવાડે તોય દ્વારકા વાળો રે
અને મારે તોયે દ્વારકા વાળો રે
એ કરે ઠીક બાકી કોઈ ની નથી બીક
અરે એ કરે ઠીક બાકી કોઈ ની નથી બીક
શોમળિયા ના ધોમ મારા
શોમળિયા ના ધોમ
હે હેડો ભાઈબંધ દ્વારકા જાઉ રે
હે હેડો ભાઈબંધ દ્વારકા જાઉ રે
હેડો ભઈઓ દ્વારકા જાઉ રે
શોમળિયા ના ધોમ મારા
શોમળિયા ના ધોમ
હે હેડો ઠાકોર દ્વારકા જાઉ રે
હેડો ઠાકોર દ્વારકા જાઉ રે
શોમળિયા ના ધોમ મારા
શોમળિયા ના ધોમ
હે બાર મહિને એક વાર તો દ્વારકા જવાય
મારા શોમળિયા ના અલ્યા દર્શન કરાય
બાર મહિને સો મહિને દ્વારકા અવાય
મારા શોમળિયા ના અલ્યા દર્શન કરાય
હે હેડો ભરવાડ દ્વારકા જાઉ રે
હેડો માલધારી દ્વારકા જાઉ રે
ઠાકર ના ધોમ આપણા
ઠાકર ના ધોમ
શોમળિયા ના ધોમ
આપણા ઠાકર ના ધોમ
હો મારા શોમળિયા ની રજા શિવાય કોય કોમ થાય ના
એને આગળ કરીન હેડો તો પાછું જોવાય ના
હો આ દરિયા નુ પોણી અલ્યા કોઈ થી મપાય ના
મારા દ્વારકા વાળા ની વાતો રે થાય ના
હો ઇન્સ્ટા મા સ્લો મોશન વિડીયો ચડાવો
દ્વારકા આયાસો ભાઈબંધ રીલ બનાવો
ઝૂમ કરી પાછળ વાળું મંદિર બતાવો
દ્વારકા વાળા ની ધજા ના મને દર્શન કરાવો
એ હેડો મમ્મી દ્વારકા જાઉ રે
હેડો પપ્પા દ્વારકા જાઉ રે
શોમળિયા ના ધોમ મારા
કનૈયા ના ધોમ
હે આ દ્વારકા નુ સે વિડિયો લાઈક કરો રે
જય દ્વારકાધીશ કોમેન્ટ મા લખો રે
દ્વારકા આયા રે અમે દ્વારકા આયા રે
અરે દ્વારકા આયા રે દેવભૂમિ આયા રે
હો દ્વારકા ના નાથ મારી અરજી હોંભડજો
મારા ભાઈબંધો ને હાચવીને રાખજો
હો હજાર હાથ વાળા મારી અરજી હોંભડજો
મારા ભઈઓ ને તમે હાચવીને રાખજો
હે તુ ભાઈબંધ મારો બનીશ એ મન ખબર રે નોતી
આતો મારા દ્વારકા વાળા ની મરજી રે હતી
તુ જીગર જાન બનીશ એ મન ખબર રે નોતી
આતો મારા શોમળિયા ની મરજી રે હતી
એ ભાઈબંધ મારા દ્વારકા બધા આયા રે
ઇન્સ્ટા મા રીલ કરી લઈએ રે
વાયરલ હશે રીલ આતો દ્વારકા ની રીલ
જીવાડે તોય દ્વારકા વાળો રે
અને મારે તોયે દ્વારકા વાળો રે
એ કરે ઠીક બાકી કોઈ ની નથી બીક
અરે એ કરે ઠીક બાકી કોઈ ની નથી બીક
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon