Mogal Maadi (Ladi Ladi Paay Lagu) - Aishwarya Majmudar
Singer - Aishwarya Majmudar ,Music -Rahul Munjariya
Lyrics - Traditional , Label - Aishwarya Majmudar
Singer - Aishwarya Majmudar ,Music -Rahul Munjariya
Lyrics - Traditional , Label - Aishwarya Majmudar
Mogal Maadi (Ladi Ladi Paay Lagu) Lyrics in Gujarati
| મોગલ માડી (લડી લડી પાય લાગું) લિરિક્સ ગુજરાતીમાં
મા તું ચૌદ ભુવનમાં રહેતી
મા તું ચૌદ ભુવનમાં રહેતી
ઉંડાણમાં આભ લેતી
મા તું ચૌદ ભુવનમાં રહેતી
ઉંડાણમાં આભ લેતી
છોરુંડા ને ખમ્મા કહેતી
છોરુંડા ને ખમ્મા કહેતી
મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
મા તું ચૌદ ભુવનમાં રહેતી
ઉંડાણમાં આભ લેતી
છોરુ ને ખમ્મા કહેતી
મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
આદી તે આઈ આવો
આદી તે આઈ આવો દર્શન રૂડા બતાવો
આદી તે આઈ આવો દર્શન રૂડા બતાવો
હૈયાને હરખાવો
હૈયાને હરખાવો મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
પ્રેમથી પાયે લાગું આશિષ આજે માંગું
મારી મોગલ માડી
મોગલ છે દેવ એવી
મોગલ છે દેવ એવી સુર નાગ નરે સેવા કરે
મોગલ છે દેવ એવી સુર નાગ નરે સેવા કરે
તક કેવો કહેવી
તક કેવો કહેવી મારી મોગલ માડી
પ્રેમથી પાયે લાગું આશિષ આજે માંગું
મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
મા તું ચૌદ ભુવનમાં રહેતી
ઉંડાણમાં આભ લેતી
મા તું ચૌદ ભુવનમાં રહેતી
ઉંડાણમાં આભ લેતી
છોરુંડા ને ખમ્મા કહેતી
છોરુંડા ને ખમ્મા કહેતી
મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
મા તું ચૌદ ભુવનમાં રહેતી
ઉંડાણમાં આભ લેતી
છોરુ ને ખમ્મા કહેતી
મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
આદી તે આઈ આવો
આદી તે આઈ આવો દર્શન રૂડા બતાવો
આદી તે આઈ આવો દર્શન રૂડા બતાવો
હૈયાને હરખાવો
હૈયાને હરખાવો મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
પ્રેમથી પાયે લાગું આશિષ આજે માંગું
મારી મોગલ માડી
મોગલ છે દેવ એવી
મોગલ છે દેવ એવી સુર નાગ નરે સેવા કરે
મોગલ છે દેવ એવી સુર નાગ નરે સેવા કરે
તક કેવો કહેવી
તક કેવો કહેવી મારી મોગલ માડી
પ્રેમથી પાયે લાગું આશિષ આજે માંગું
મારી મોગલ માડી
લડી લડી પાય લાગું
એ દયારી દયા માંગું મારી મોગલ માડી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon