Aaj Gagan Thi Chandan Dholay Re
Singer : Ruchita Prajapati , Lyricist : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
Singer : Ruchita Prajapati , Lyricist : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
Aaj Gagan Thi Chandan Dholay Re Lyrics in Gujarati
| આજ ગગનથી ચંદન ઢોળાય રે લિરિક્સ ગુજરાતીમાં
આજ ગગન થી ચંદન ઢોળાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય
આછા આછા ચાંદની ના ચમકારા થાય
હો આજ ગગન થી
હો ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો મને આસો ના ભણકારા થાય
વાદળ વિખરાયા ને આજવાળા આયા
અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
હો વાદળ વિખરાયા ને આજવાળા આયા
અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
માં ના રથની
હો માં ના રથની ઘુઘરીઓ સંભળાય રે
રાતા રાતા કંકુ ના પગલાં પરખાય
રાતા રાતા કંકુ ના પગલાં પરખાય
હો આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો મને આસો ના ભણકારા થાય
આસમાની ઓઢણીમાં તારલાં ઝબુક્તા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા
હો આસમાની ઓઢણીમાં તારલાં ઝબુક્તા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા
માડી ગરબે ધૂમે
હો માડી ગરબે ધૂમે તાળીઓ વીંધાય રે
કંઠે કંઠે કોયલ નો ટહુકો વર્તાય
કંઠે કંઠે કોયલ નો ટહુકો વર્તાય
હો આજ ગગન થી
હો ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો મને આસો ના ભણકારા થાય
નોરતા ની રાતડી કામણગારી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
હો નોરતા ની રાતડી કામણગારી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
એનું રૂપ
હો એનું રૂપ ઘૂંઘટ થી છલકાય રે
ઢળી ઢળી લોચનિયાં છલકાય
ઢળી ઢળી લોચનિયાં છલકાય
હો આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય
આછા આછા ચાંદની ના ચમકારા થાય
હો આજ ગગન થી
હો ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો મને આસો ના ભણકારા થાય
વાદળ વિખરાયા ને આજવાળા આયા
અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
હો વાદળ વિખરાયા ને આજવાળા આયા
અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
અવની એ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા
માં ના રથની
હો માં ના રથની ઘુઘરીઓ સંભળાય રે
રાતા રાતા કંકુ ના પગલાં પરખાય
રાતા રાતા કંકુ ના પગલાં પરખાય
હો આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો મને આસો ના ભણકારા થાય
આસમાની ઓઢણીમાં તારલાં ઝબુક્તા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા
હો આસમાની ઓઢણીમાં તારલાં ઝબુક્તા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા
ગરબે રમવા બિરદાડી જગે પગ મુકતા
માડી ગરબે ધૂમે
હો માડી ગરબે ધૂમે તાળીઓ વીંધાય રે
કંઠે કંઠે કોયલ નો ટહુકો વર્તાય
કંઠે કંઠે કોયલ નો ટહુકો વર્તાય
હો આજ ગગન થી
હો ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો મને આસો ના ભણકારા થાય
નોરતા ની રાતડી કામણગારી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
હો નોરતા ની રાતડી કામણગારી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
એનું રૂપ
હો એનું રૂપ ઘૂંઘટ થી છલકાય રે
ઢળી ઢળી લોચનિયાં છલકાય
ઢળી ઢળી લોચનિયાં છલકાય
હો આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
હો મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
સહિયર મને આસો ના ભણકારા થાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon