Na Mane Maru Dil - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Darshan Baazigar
Music : Shankar Prajapati , Label : Jhankar Music
Singer : Kishan Raval , Lyrics : Darshan Baazigar
Music : Shankar Prajapati , Label : Jhankar Music
Na Mane Maru Dil Lyrics in Gujarati
| ના માને મારુ દિલ લિરિક્સ ગુજરાતીમાં
હો દિલ ને કેમ રે મનાઉ
ના માને મારુ દિલ
હો દિલ ને કેમ રે મનાઉ
ના માને મારુ દિલ
એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે
હો એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે
હો દિલ મારુ દિલ તરસી રે જાય
યાદો માં આંખો વરસી રે જાય
હો તને હું કેમ સમજાઉ
ના માને મારુ દિલ
એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે
હો એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે
હો યાદો તમારી દિલ માં ને આંખ ઉભરાઈ
ફરિયાદ શુ કરું મને યાદ તારી આઈ
હો મને લાગ્યું એઉ કે ક્યાંક તું પણ બદલાણી
એઉ ના થાય ઝરા જોજે મારી રાણી
હો તું ના મળે તો મને કંઈક થાય
ધબકારા દિલ ના વધી જો ને જાય
હો તમને કેમ રે ભુલાઉ
ના માને મારુ દિલ
એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે
હો એકલું પડી જાય જ્યારે તું યાદ આવે ત્યારે
હો તને ના જોઉં તો મને ઠીક ના લાગે
ખોવાનો ડર મને ઘડી ઘડી લાગે
હો તું હોય જોડે મને સારું લાગે
દુનિયા માં કોઈ તો મને મારુ લાગે
હો આદત પડી છે એ જાતી નથી
તારી કસમ તું ભુલાતી નથી
હો તમને ઘડી ભર ના જોઉં

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon