Madam Chashma Lagao Lyrics in Gujarati | મેડમ ચશ્મા લગાવો લિરિક્સ ગુજરાતીમાં

Madam Chashma Lagao - Kamlesh Barot
Singer : Kamlesh Barot , Music : Bhayalu Vadatal & Kamlesh Barot
Lyrics : Ramesh Vachiya , Label - Saregama India Limited
 
Madam Chashma Lagao Lyrics in Gujarati
| મેડમ ચશ્મા લગાવો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે દીલ મારું ધડકે ધડકે
અરે દીલ મારું ધડકે તમે હોમાં જોને આવો
દીલ મારું ધડકે તમે હોમે જોને આવો
આખો દીલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો

એ ઓમ બની ઠની ના તમે બજારમાં આવો
બની ઠની ના તમે બજારમાં આવો
આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો

હો તમે વાત કરો તોય મુખે ફૂલ રે ગરે
મારા દીલ મા પ્રેમ નો એક છોડ ઉછરે
અરે દીલ મારું ધડકે તમે હોમે જોને આવો
દીલ મારું ધડકે તમે હોમે જોને આવો
આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો
હો આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો

હો તારા તોલે ગોડી કોઈ ના આવે
તારા તોલે જાનુ કોઈ ના આવે
હો ચાદ ગભરાય પેલા ફૂલ શરમાય છે
રૂપ નુ રૂપ એક તારું મેહકાય છે

હો ચમકદાર ચહેરો મારી ઓખો ને અનજાવે
ગોડા કર્યા સોરા તને કોણ હમજાવે
હો તારા રૂપના વખાણ ગોડી કરું એટલાં રે ઓસા
તારા નેણ મારે સે મારા દીલ માથે ટોસા

હે મારું દીલ ચોર નારા તમે નોમ તો બતાવો
દીલ ચોર નારા તમે નોમ તો બતાવો
આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો
એ આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો

જાનુ ચશ્મા પેરી લે મારુ દિલ ધડકે
તું તો ચશ્મા પેરી લે મારુ દિલ ધડકે

હો ઉતરી ગઈ તૂ મારા રોમે રોમે
દીલ કરી બેઠાં અમે એક તારા નોમે
અરે અરે રે સ્વીકાર કરો પ્રેમ મારો આઇ હોમે
ભાઇબંદો કે તારી મારી જોડી જબર જોમે

હો અમે એક તારી હા નાં ઈન્તજાર મા
બીજા જેવો પાગલ મને તૂ ધાર મા
મન ની મેના રોની તમે ઓમ ના શરમાવો
મન ની મેના રોની તમે ઓમ ના શરમાવો
આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો
એ આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો
આખો દિલ ને કરે ધાયલ મેડમ ચશ્મા લગાવો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »