Gondi Hu Shu Karish - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Music : Mayur Nadiya
Lyrics : Anand Mehra , Label : Shri Ram Audio And Telefilms
Singer : Kaushik Bharwad , Music : Mayur Nadiya
Lyrics : Anand Mehra , Label : Shri Ram Audio And Telefilms
Gondi Hu Shu Karish Lyrics in Gujarati
| ગોંડી હું શું કરીશ લિરિક્સ ગુજરાતીમાં
એ ના મોને ના મોને મારુ કીધુ ના મોને
ના હમજે ના હમજે કોઈ વાતે ના હમજે
અરરરર
હોંભળ કઉ શુ
હોને થી મઢેલા છે જો ને તારા કાન
એકલી તું ના ભર બજારે ફર તું મારી જાન
અલી તન કોક થ્યું તો
અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
હે તારો થનાર ધણી છુ તને ચમ ના હમજાય
મને પૂછ્યા ઘાચ્યા વગર તું તો ગમે ત્યા જાય
અલી તન કોક થ્યું તો
અરે તન કોક થ્યું તો વાલી હું શું કરે
અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
હો પગ ની પોની થી લઈ માથા હુંધી તું રૂપ નો અંબાર છે
હો ઓ મારા કરતા મને તારી જાનુ જોન ચિંતા વધાર છે
હો રૂપીયા વાળા ઘર ની તું રૂપાળી છોડી છે
કાળો છે જમાનો પણ તને ચો પડી છે
પયણવાની તારી હવે ઉમર થઇ છે
તારા મારા લગન ની તારીખ લિધી છે
એમા તન કોક થ્યું તો
અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
અલી તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
હો સિંહણ થઈ નીકળે તું બુલેટ લઈ ને
જ્યારે ભર રે બજાર મા
હો ઓ તને જોવાને ગોમ આખુ લાગે કતાર મા
એ ગમે ઈના જોડે ગોંડી તું તો અડી જાય
તારા કાજે મારે ખોટી દુશ્મની રે થાય
તને હાચવવા મા લોકો માર મારો ખાય
તને મારી વાતો બધી લાડ માં ચમ જાય
પણ તન કોય થ્યું તો
પણ તન કોય થ્યું તો ગોંડી હું શું કરે
અલી તન કોય થ્યું તો ગોંડી હું શું કરે
ના હમજે ના હમજે કોઈ વાતે ના હમજે
અરરરર
હોંભળ કઉ શુ
હોને થી મઢેલા છે જો ને તારા કાન
એકલી તું ના ભર બજારે ફર તું મારી જાન
અલી તન કોક થ્યું તો
અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
હે તારો થનાર ધણી છુ તને ચમ ના હમજાય
મને પૂછ્યા ઘાચ્યા વગર તું તો ગમે ત્યા જાય
અલી તન કોક થ્યું તો
અરે તન કોક થ્યું તો વાલી હું શું કરે
અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
હો પગ ની પોની થી લઈ માથા હુંધી તું રૂપ નો અંબાર છે
હો ઓ મારા કરતા મને તારી જાનુ જોન ચિંતા વધાર છે
હો રૂપીયા વાળા ઘર ની તું રૂપાળી છોડી છે
કાળો છે જમાનો પણ તને ચો પડી છે
પયણવાની તારી હવે ઉમર થઇ છે
તારા મારા લગન ની તારીખ લિધી છે
એમા તન કોક થ્યું તો
અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
અલી તન કોક થ્યું તો ગોંડી હું શું કરે
હો સિંહણ થઈ નીકળે તું બુલેટ લઈ ને
જ્યારે ભર રે બજાર મા
હો ઓ તને જોવાને ગોમ આખુ લાગે કતાર મા
એ ગમે ઈના જોડે ગોંડી તું તો અડી જાય
તારા કાજે મારે ખોટી દુશ્મની રે થાય
તને હાચવવા મા લોકો માર મારો ખાય
તને મારી વાતો બધી લાડ માં ચમ જાય
પણ તન કોય થ્યું તો
પણ તન કોય થ્યું તો ગોંડી હું શું કરે
અલી તન કોય થ્યું તો ગોંડી હું શું કરે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon