Dil Hadge Se Lyrics in Gujarati | દિલ હાડગે સે લિરિક્સ ગુજરાતીમાં

Dil Hadge Se - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyricist : Ramesh Vachiya
Music : Shashi Kapadiya , Label : Amara Muzik
 
Dil Hadge Se Lyrics in Gujarati
| દિલ હાડગે સે લિરિક્સ ગુજરાતીમાં 
 
હોઓ મારું દિલ હળગેસે એમ આ મંડપ હળગતો હોત
ખુશીઓ નઈ તારા આંગણે માતમ મનાતો હોત
તું મારો પ્રેમસેજો જીદ હોયતો બાહોમારે હોત

હોઓ દિલમાંસે પ્રેમ ચોક નકર તન ઉઠાવી લોંત
મારીરે આંખોમાં નાઆમ આસુરે હોત
તું મારો પ્રેમસેજો જીદ હોયતો બાહોમારે હોત

હોઓ આજ સુધી અમે હતા દુઃખથી અજાણા
દુઃખ શું કેવાય હમજ્યા જાણે દલડાં ધવાણા

હોઓ મારી નજરો નીરે સામે તું આમ ના ફેરા ફરતી હોત
બીજાના મીઢોણ તારા સાથે ના બધોત 
તું મારો પ્રેમસેજો જીદ હોયતો બાહોમારે હોત

હોઓ હમજી ગયા અમે માણસોના મતલબ
ખોટી લગાડી તારા પ્રેમની અમે લતરે 
હોઓ નાગણે નથી તોય દિલને માર્યો ડખરે
તને કઈ કવુતો લાગે પ્રેમને કલકરે

હોઓ નથી દુનિયાથી ડરતા હાથ મજબૂરી એ માયૉ
તે પ્રેમ માં ફસાઈ મારા કાળજા રે વાઢ્યા
હોઓ તારા જેવા બેસરમા જો અમેનેરે હોત
કોય ના મીઢોણ તારા હાથેના બધોત
તું મારો પ્રેમસેજો જીદ હોયતો બાહોમારે હોત(૨)

હોઓ જીવસે તું મારો કયને જીવરે લુટી ગયાં
બેવફા શું જાણે અમે કેટલા તુટી ગયા
હોઓ તે શીખવાળ્યો બેવફા કોયને પોતાનું ના માનવું
કાલ હતી મારી આજે બીજાની સે જાનતુ
હોઓ વીત્યાં દિવસોરે વિચારી મારુ લોય નેરે ઉકળે
ખોટી ખોટી સ્માઈલ રાખી મલતા અમને મુખડે

હોઓ તારી જેમ પ્રેમ મારો મતલબનો  હોત
તોતો મારી જાન તને ખબર પડી જોત
તું મારો પ્રેમસેજો જીદ હોયતો બાહોમારે હોત(૨) 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »