Kan Tari Moraliye - Bhikhudan Gadhvi
Singer : Bhikhudan Gadhvi , Lyrics : Traditional
Label : Bhikhudan Gadhvi
Singer : Bhikhudan Gadhvi , Lyrics : Traditional
Label : Bhikhudan Gadhvi
Kan Tari Moraliye Lyrics in Gujarati
| કાન તારી મોરલીએ લિરિક્સ ગુજરાતીમાં
કાન તારી મોરલીયે મોહિને
ગરબો ઘેલો કીધો
કાન તારી મોરલીયે મોહિને
ગરબો ઘેલો કીધો
એવા હરવા હાદ ની
રે માજમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
હે કાન તારી મોરલીયે મેતો મોહિને
મા ને મોસાર મેલ્યા
કાન તારી મોરલીયે મોહિને
મા ને મોસાર મેલ્યા
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
હે કાન તારી મોરલીયે મેતો મોહિને
રોતા બાલ મેલ્યા
કાન તારી મોરલીયે મોહિને
રોતા બાલ મેલ્યા
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
હે કાન તારી મોરલીયે મેતો મોહિને
રોતા બાલ મેલ્યા
કાન તારી મોરલીયે મોહિને
રોતા બાલ મેલ્યા
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
હે કાન તારી મોરલીયે મેતો મોહિને
સૈયરું સાથ છોડ્યો
કાન તારી મોરલીયે મોહિને
સૈયરું સાથ છોડ્યો
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
ઈ રે વિજોગણ ક્યારે વાગી
ઈ રે વેરાગણ ક્યારે વાગી
કાન તારી મોરલીયે મોહી ને
મા ને બાપ મેલ્યા
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
ઈ રે વેરાગણ ક્યારે વાગી
ગરબો ઘેલો કીધો
કાન તારી મોરલીયે મોહિને
ગરબો ઘેલો કીધો
એવા હરવા હાદ ની
રે માજમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
હે કાન તારી મોરલીયે મેતો મોહિને
મા ને મોસાર મેલ્યા
કાન તારી મોરલીયે મોહિને
મા ને મોસાર મેલ્યા
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
હે કાન તારી મોરલીયે મેતો મોહિને
રોતા બાલ મેલ્યા
કાન તારી મોરલીયે મોહિને
રોતા બાલ મેલ્યા
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
હે કાન તારી મોરલીયે મેતો મોહિને
રોતા બાલ મેલ્યા
કાન તારી મોરલીયે મોહિને
રોતા બાલ મેલ્યા
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
હે કાન તારી મોરલીયે મેતો મોહિને
સૈયરું સાથ છોડ્યો
કાન તારી મોરલીયે મોહિને
સૈયરું સાથ છોડ્યો
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
ઈ રે વિજોગણ ક્યારે વાગી
ઈ રે વેરાગણ ક્યારે વાગી
કાન તારી મોરલીયે મોહી ને
મા ને બાપ મેલ્યા
એવા હરવા હાદ ની
રે બુઢા રાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
ઈ રે વિજોગણ ક્યારે વાગી
ઈ રે વેરાગણ ક્યારે વાગી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon