Asha Bharya Te Ame Avya Lyrics in Gujarati | આશા ભર્યા તે અમે આવીયા લિરિક્સ ગુજરાતીમાં

Asha Bharya Te Ame Avya - Sonal Gadhvi
Singer : Sonal Gadhvi , Music : Manoj Vimal
Lyrics : Traditional , Label : Studio Sangeeta
 
Asha Bharya Te Ame Avya Lyrics in Gujarati
| આશા ભર્યા તે અમે આવીયા લિરિક્સ ગુજરાતીમાં 
 
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

શરદ પૂનમની રાતડીને
શરદ પૂનમની રાતડીને
કઈ ચાંદો ચડ્યો આકાશ રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

ઉતારા દેશુ ઓરડાને કઈ
ઉતારા દેશુ ઓરડાને
કઈ દેશુ મેડી કેરા મોલ રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

દાતણ દેશુ દાડમીને કઈ
દાતણ દેશુ દાડમીને
કઈ દેશુ કણેરી કામ રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

નાવણ દેશુ કુંડીયુને કઈ
નાવણ દેશુ કુંડીયુને
કઈ દેશુ નદીયું ના નીર રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

ભોજન દેશુ લાપસીને કઈ
ભોજન દેશુ લાપસીને
કઈ દેશુ કઢિયેલા દૂધ
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

મુખવાસ દેશુ એલચીને કઈ
મુખવાસ દેશુ એલચીને
કઈ દેશુ પાન પચાસ રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

રમત દેશુ સોગઠાંને કઈ
રમત દેશુ સોગઠાંને
કઈ દેશુ પાસા ની જોડ રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

પોઢણ દેશુ ઢોલીયાને કઈ
પોઢણ દેશુ ઢોલીયાને
કઈ દેશુ હિંડોળા ખાટ રે
આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા
આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવીયા
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »