Gondatur - Bechar Thakor
Singer : Bechar Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
Singer : Bechar Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
Gondatur Lyrics in Gujarati
| ગોંડાતુર લિરિક્સ ગુજરાતીમાં
હો જ્યાર થી તમે દૂર થઇ જ્યા
એ જ્યાર થી તમે દૂર થઇ જ્યા
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અરે આશિક અમે મશહૂર થઈ જ્યા
આશિક અમે મશહૂર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
હો લોકો કહે છે પ્રેમી પાગલ
દુઃખ ની વાત કરું કોની આગર
લોકો કહે છે પ્રેમી પાગલ
દુઃખ ની વાત કરું કોની આગર
અરે અરે અરે અરે
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
હો તુ મને ના જોવા મળે છે
દિલ મારુ ભડકે બળે છે
હો દિલ માં દુઃખે દવા નો મળે છે
એની તને ચો ખબર પડે છે
હો સમજી જાઓ તો બકા સારું
નકર તારા ઘર નુ નઈ થાય હારું
સમજી જાઓ તો બકા સારું
નકર તારા ઘર નુ નઈ થાય હારું
અરે જ્યાર થી તમે દૂર થઇ જ્યા
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
હો તારો પ્રેમ મારા માથા નો દુઃખાવો
લવ ની લત્ત પડી કોક તો છોડાવો
હો કોઈ ની હારે દગો ના કરીયે આવો
મરવા પડયો શું આવીને બચાવો
હો ગોડો ગોડો આખુ ગોમ રે કરે છે
આખો દાડો તને ગોત તો ફરે છે
ગોડો ગોડો આખુ ગોમ રે કરે છે
આખો દાડો તને ગોત તો ફરે છે
હો જ્યાર થી તમે દૂર થઇ જ્યા
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
એ જ્યાર થી તમે દૂર થઇ જ્યા
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અરે આશિક અમે મશહૂર થઈ જ્યા
આશિક અમે મશહૂર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
હો લોકો કહે છે પ્રેમી પાગલ
દુઃખ ની વાત કરું કોની આગર
લોકો કહે છે પ્રેમી પાગલ
દુઃખ ની વાત કરું કોની આગર
અરે અરે અરે અરે
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
હો તુ મને ના જોવા મળે છે
દિલ મારુ ભડકે બળે છે
હો દિલ માં દુઃખે દવા નો મળે છે
એની તને ચો ખબર પડે છે
હો સમજી જાઓ તો બકા સારું
નકર તારા ઘર નુ નઈ થાય હારું
સમજી જાઓ તો બકા સારું
નકર તારા ઘર નુ નઈ થાય હારું
અરે જ્યાર થી તમે દૂર થઇ જ્યા
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
હો તારો પ્રેમ મારા માથા નો દુઃખાવો
લવ ની લત્ત પડી કોક તો છોડાવો
હો કોઈ ની હારે દગો ના કરીયે આવો
મરવા પડયો શું આવીને બચાવો
હો ગોડો ગોડો આખુ ગોમ રે કરે છે
આખો દાડો તને ગોત તો ફરે છે
ગોડો ગોડો આખુ ગોમ રે કરે છે
આખો દાડો તને ગોત તો ફરે છે
હો જ્યાર થી તમે દૂર થઇ જ્યા
જ્યાર થી તમે દૂર થઇ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
અમે તો ગોંડાતુર થઈ જ્યા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon