Shaitani Khopda Lyrics in Gujarati | શૈતાની ખોપડા લિરિક્સ ગુજરાતીમાં

Shaitani Khopda - Dev Pagli
Singer - Dev Pagli , Music - DJ Adee & Sunil Thakor & Jagdish Thakor
Lyrics - Dev Pagli & Satish Dalwadi , Label - Saregama India Limited
 
Shaitani Khopda Lyrics in Gujarati
| શૈતાની ખોપડા લિરિક્સ ગુજરાતીમાં 
 
અંતર મંતર અંતર મંતર
હે અંતર મંતર શેતાની ખોપડા
પાપાની પરીઓના રીપ્લાય રોકડા
હે કોલેજના બોને હાથમાં લે અલી ચોપડા
લવર પોઇન્ટ ના ફુલ થાય બોકડા

હે કામરુદેશથી અઘોરી બોલાયો
મંતર મારીને મને મણકો પહેરાયો
થઈ ગયો મેલી વિદ્યાનો પાવર ફેલ
હે અંતર મંતર શેતાની ખોપડા
પાપા ની પરીઓના રીપ્લાય રોકડા
હે કોલેજના બોને હાથમાં લે અલી ચોપડા
લવર પોઇન્ટ ના ફુલ થાય બોકડા

લેબુ મરચાની મેં વિધિ કરાઈ
કાળા દોરા મંત્રીને બેબીને ડરાઈ
ઘઉં ચોખા બાંધીને તાવીજ બનાઈ
બાર વાગે જઈને એના ઉબરે લટકાઈ
તો યે મારી હાહરી હાથમાં ના આઈ
ઘરે આવી બાઈ જોડે ગાળો ખવડાઈ
લાડો હતી મારી એ ઘણી લાડવાઈ
ફીલિંગ્સ મારી ફેલ કરી ઓતેડી કકડાઈ
ઓતેડી કકડાઈ ઓતેડી કકડાઈ

હે અંતર મંતર શેતાની ખોપડા
અંતર મંતર શેતાની ખોપડા
પાપા ની પરીઓના રીપ્લાય રોકડા
કાળી ચૌદસના દાડે ચોકલેટ ખાતા જોઈતી
કૂતરું ખઈ ગયું ચોકલેટ એ મારા હામે રોઈતી

અરે પકોડી ખઇને એ પાપડી ના માંગતી
ટચ કરી ગઈ મને એની આ સાદગી
એ નહીં મળે તો એના માટે મરી જવ
એના માટે હું કામ મરું
એના માટે દોરા ધાગાના કરું

અંતર મંતર અંતર મંતર
અંતર મંતર શૈતાની ખોપડા
પાપા ની પરીઓના 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »