Godi Tane Jabbar Prem Karu - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Naresh Thakor (Vayad) , Label : Ekta Sound
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Naresh Thakor (Vayad) , Label : Ekta Sound
Godi Tane Jabbar Prem Karu Lyrics in Gujarati
| ગોડી તને જબ્બર પ્રેમ કરું લિરિક્સ ગુજરાતીમાં
હો તારા માટે દેવો ના ડુંગરા ચડુ
હો તારા માટે દેવો ના ડુંગરા ચડુ
તને પામવા ની હુ તો અરજ કરું
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
હો રોજ ઊઠીને કુદરત ને કગરુ
તુ મારી થાય એવી આશા લઇ ફરુ
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
હો ઓમ તો તારે મારે રોજ વાત થાય છે
દલડા ની વાત તને કેહવા નુ મન થાય છે
કેહવા જઉ તો મારો જીવ ગભરાય છે
હો બીજાની તું થાય એવી વાત થી ડરું
આ બધી વાતો તને ચમ કરી કરું
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
હે ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું
હો જે દિવસ જોઉ ના મુખડુ રે તારુ
હડીયે ચડી જાય મનડું આ મારુ
હો તને જોવાને તારા ઘરે ઓટા મારુ
જોઈ કાગટાય થાય મુખડુ રે તારુ
હો મારા મગજ માં ફરતા સવાલો
મળતા નથી મને એના રે જવાબો
પુરા થાશે કે નઈ અંતર ના ખ્વાબોં
હો ચંપલ નઈ પેહરવાની બાધા લઇ ફરુ
તને પામવા ની હુ તો અરજ કરું
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
અરે ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું
હો કરી લે પ્યાર એક વાર મારી હારે
પછી તારા દિલ થી મને કદી નઈ વિહારે
હો રાજી થઈને હા પાડી દે કરી દે ને ફૈસલો
ચેટલા દાડા તડપાવશો ગોડી માને એકલો
હો જીંદગી મળી છે મોજ જલસા કરવાની
આપણી ઉમર બકા પ્રેમ કરવાની
આઈશે જવાની કાલ જતી રે રેવાની
હો તારા માટે નકોરડા નોરતા કરું
તને પામવા ની હુ તો અરજ કરું
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
હો ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું
અલી તને હુ જબ્બર પ્રેમ કરું
હો તારા માટે દેવો ના ડુંગરા ચડુ
તને પામવા ની હુ તો અરજ કરું
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
હો રોજ ઊઠીને કુદરત ને કગરુ
તુ મારી થાય એવી આશા લઇ ફરુ
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
હો ઓમ તો તારે મારે રોજ વાત થાય છે
દલડા ની વાત તને કેહવા નુ મન થાય છે
કેહવા જઉ તો મારો જીવ ગભરાય છે
હો બીજાની તું થાય એવી વાત થી ડરું
આ બધી વાતો તને ચમ કરી કરું
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
હે ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું
હો જે દિવસ જોઉ ના મુખડુ રે તારુ
હડીયે ચડી જાય મનડું આ મારુ
હો તને જોવાને તારા ઘરે ઓટા મારુ
જોઈ કાગટાય થાય મુખડુ રે તારુ
હો મારા મગજ માં ફરતા સવાલો
મળતા નથી મને એના રે જવાબો
પુરા થાશે કે નઈ અંતર ના ખ્વાબોં
હો ચંપલ નઈ પેહરવાની બાધા લઇ ફરુ
તને પામવા ની હુ તો અરજ કરું
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
અરે ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું
હો કરી લે પ્યાર એક વાર મારી હારે
પછી તારા દિલ થી મને કદી નઈ વિહારે
હો રાજી થઈને હા પાડી દે કરી દે ને ફૈસલો
ચેટલા દાડા તડપાવશો ગોડી માને એકલો
હો જીંદગી મળી છે મોજ જલસા કરવાની
આપણી ઉમર બકા પ્રેમ કરવાની
આઈશે જવાની કાલ જતી રે રેવાની
હો તારા માટે નકોરડા નોરતા કરું
તને પામવા ની હુ તો અરજ કરું
ગોડી તને હું જબ્બર પ્રેમ કરું
હો ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું
અલી તને હુ જબ્બર પ્રેમ કરું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon