Bolya Moraliya Lyrics in Gujarati | બોલ્યા મોરલીયા લિરિક્સ ગુજરાતીમાં

Bolya Moraliya - Santvani Trivedi
Singer : Santvani Trivedi , Lyrics : Alagar
Music : DJ Kwid & Gaurav Dhola , Label : T-Series
 
Bolya Moraliya Lyrics in Gujarati
| બોલ્યા મોરલીયા લિરિક્સ ગુજરાતીમાં 
 
બોલ્યા બોલ્યા મોરલા જમના ને પાર
ક્યારે આવે વાલમીયો મળવા ને કાજ
હો બોલ્યા બોલ્યા મોરલા જમના ને પાર
ક્યારે આવે વાલમીયો મળવા ને કાજ

મેં તો આરતી સજાવી રાખી દિવા પ્રગટાવ્યા
આવજે તુ વાલમીયા આજ 
આવજે તુ વાલમીયા આજ

બોલ્યા બોલ્યા મોરલા જમના ને પાર
ક્યારે આવે વાલમીયો મળવા ને કાજ
બોલ્યા બોલ્યા મોરલા જમના ને પાર
ક્યારે આવે વાલમીયો મળવા ને કાજ

આંગણિયે સહેલીયો બેઠી છે મારી
લઇ તારુ નામ સતાવે
હુ તો તને મારી આંખો મા આજે છુપાવુ
કેમ લાગણીયો છુપાવે
કે હુ જમુના ના તીર બેઠી નજરો લગાવી
આવજે તુ વાલમીયા આજ વાલા 
આવજે તુ મળવા ને આજ

બોલ્યા બોલ્યા મોરલા જમના ને પાર
ક્યારે આવે વાલમીયો મળવા ને કાજ
બોલ્યા બોલ્યા મોરલા જમના ને પાર
ક્યારે આવે વાલમીયો મળવા ને કાજ

મનડા માં ભીની યાદ રાખી જ તારી
આંશુડા નો દરિયો વહાવે
હા થોડી પળ બાકી છે આજ ના મિલન ની
મન મારુ વાતો બનાવે
કે હુ બોલુ ના કસુ તને જોતિ રહુ બસ
આવજે તુ વાલમીયા આજ વાલા 
આવજે તુ મળવા ને આજ

બોલ્યા બોલ્યા મોરલા જમના ને પાર
ક્યારે આવે વાલમીયો મળવા ને આજ
બોલ્યા બોલ્યા મોરલા જમના ને પાર
ક્યારે આવે વાલમીયો મળવા ને કાજ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »