Pachhtavo Thay Chhe Mane Lyrics in Gujarati | પછતાવો થાય છે મને લિરિક્સ ગુજરાતીમાં

Pachhtavo Thay Chhe Mane - Tejal Thakor
Singer : Tejal Thakor , Lyrics : Rajvinder Singh
Music : Amit Barot , Label : T-Series
 
Pachhtavo Thay Chhe Mane Lyrics in Gujarati
| પછતાવો થાય છે મને લિરિક્સ ગુજરાતીમાં 
 
આ દુનિયા ની વાતો મા આવી
હો આ દુનિયા ની વાતો મા આવી
મારી ભૂલ થઈ ગઈ

એક નાની અમથી વાતે મેલી આવી તમને
મારી ભૂલ થઈ ગઈ
હવે યાદ બહુ આવો છો તમે
હવે યાદ બહુ આવો છો તમે
પછતાવો થાય છે મને બહુ
પછતાવો થાય છે મને

હો તમે લડાવ્યા લાડ જ એવા
લાડ કોઈ એવા લડાવશે નહી
હો નખરા અમારા ઉઠાવતા તમે
રીસાઈ જાઉ તો મનાવતા તમે

બહુ વ્હાલ વરસાવતા તમે
હવે યાદ બહુ આવો છો તમે
પછતાવો થાય છે મને બહુ
પછતાવો થાય છે મને

હો ખુશ હતી હુ તમારી સાથે
મારે આવુ તમારી પાસ
હો તારા વિનાની ની વેરણ રાતો
આતો ભીંજાવે મારી આંખો

આ જુદાઈ તડપાવે છે મને
હવે યાદ બહુ આવો છો તમે
પછતાવો થાય છે મને બહુ
પછતાવો થાય છે મને

આ દુનિયા ની વાતો મા આવી
મારી ભૂલ થઈ ગઈ
કરી દો માફ તમે અમને
મારી ભૂલ થઈ ગઈ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »