Diwali Ni Shubhkamna Nutan Varshabhinandan - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Dipesh Chavda
Lyrics : Kandhal Odedara , Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music : Dipesh Chavda
Lyrics : Kandhal Odedara , Label : Jigar Studio
Diwali Ni Shubhkamna Nutan Varshabhinandan Lyrics in Gujarati
| દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન લિરિક્સ ગુજરાતીમાં
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન
પરિવાર માં હોય પ્રેમ ને રહે અતૂટ બંધન
પરિવાર માં હોય પ્રેમ ને રહે અતૂટ બંધન
દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
હો સ્ટેટસ દોરી રીલ મા કરું હુ તો વિષ
મેસેજ કરી આપુ અંતર ના આશિષ
હો હેપી હેપી જીવન જીવો હાલે ટનાટન
હેપી હેપી જીવન જીવો હાલે ટનાટન
દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
હો દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન
હો સુખ નો સુરજ ઉગે સોના નો એ દાડો
હસ્તો રહે સદા આ પરિવાર તમારો
હો જીવન માં તમારા હોય ખુશીયો નો ખઝાનો
હેત ની વહે ગંગા એવો સમય રે તમારો
હો માન મોંઘો થયા નામના તમારી
નિરોગી રહે કાયા એવી અરજ અમારી
હો જીવન તમારુ મહેકાય મહેકે જેમ ચંદન
જીવન તમારુ મહેકાય મહેકે જેમ ચંદન
દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન
હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
હો બધી જીતી જાઓ બાઝી ના મળે કદી હાર
નડે ના કોઈ વિઘ્ન કામ ઉતરે બધા પાર
હો લક્ષ્મી જી પધારે લઇ કુબેર ના ભંડાર
શુભ થઇ જાય સઘળું લાભ થાય રે અપાર
ના આવે કોઈ બોઝ રહે આખે પોર મોઝ
દિવસ બની જાય અવસર આવે એવો રોજ
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન
હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન
પરિવાર માં હોય પ્રેમ ને રહે અતૂટ બંધન
પરિવાર માં હોય પ્રેમ ને રહે અતૂટ બંધન
દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
હો સ્ટેટસ દોરી રીલ મા કરું હુ તો વિષ
મેસેજ કરી આપુ અંતર ના આશિષ
હો હેપી હેપી જીવન જીવો હાલે ટનાટન
હેપી હેપી જીવન જીવો હાલે ટનાટન
દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
હો દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન
હો સુખ નો સુરજ ઉગે સોના નો એ દાડો
હસ્તો રહે સદા આ પરિવાર તમારો
હો જીવન માં તમારા હોય ખુશીયો નો ખઝાનો
હેત ની વહે ગંગા એવો સમય રે તમારો
હો માન મોંઘો થયા નામના તમારી
નિરોગી રહે કાયા એવી અરજ અમારી
હો જીવન તમારુ મહેકાય મહેકે જેમ ચંદન
જીવન તમારુ મહેકાય મહેકે જેમ ચંદન
દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન
હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
હો બધી જીતી જાઓ બાઝી ના મળે કદી હાર
નડે ના કોઈ વિઘ્ન કામ ઉતરે બધા પાર
હો લક્ષ્મી જી પધારે લઇ કુબેર ના ભંડાર
શુભ થઇ જાય સઘળું લાભ થાય રે અપાર
ના આવે કોઈ બોઝ રહે આખે પોર મોઝ
દિવસ બની જાય અવસર આવે એવો રોજ
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
અંતર થી કરું રામ રામ કરું સૌને વંદન
દિવાળી ની શુભકામના નૂતન વર્ષાભિનંદન
હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
હો દિવાળી ની શુભકામના નવા વર્ષ ના અભિનંદન
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon