Dard - Nitin Barot
Singer : Nitin Barot
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jhankar Music
Singer : Nitin Barot
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jhankar Music
Dard Lyrics in Gujarati
| દર્દ લિરિક્સ ગુજરાતીમાં
મારા આંશુ ને જેના સમજ્યા ...( 3 )
મારા દર્દ ને શુ સમજવાના
હો મારી વાતો ને જેના સમજ્યા ... ( ૨ )
મારા દર્દ ને શુ સમજવાના
હો ભલે ભુલી ગયા એ મારા પ્રેમને
જવાદો જાવુ હોય તો એમને
ભલે ભુલી ગયા મારા પ્રેમને.... ( ૨ )
મારા આંશુ ને જેના સમજ્યા ... ( ૨ )
મારા દર્દ ને શુ સમજવાના...
ફોન માં અવાજ સાંભળીને મૂડ જાણી લેતા
હુ રુબરુ ના મળુ ત્યા સુધી ટેનશન માં રેતા... ( ૨ )
હો આટલુ હેત પેલા કેમ વર્ષાયુ
ટેવ પાડીને પછી દિલ ને તરસાયુ ... ( ૨ )
મારા આંશુ ને જેના સમજ્યા... ( ૨ )
મારા દર્દ ને શુ સમજવાના...
હો નથી કરવા હવે મારે કોઈ રે ખુલાસા
કયામ માટે છોડી દિધી અમે એની આશા... ( ૨ )
હો લાગણી ઉપર અમે લગામ રાખી
જીવશુ એકલા જીંદગી આખી... ( ૨ )
મારા આંશુ ને જેના સમજ્યા... ( ૨ )
મારા દર્દ ને શુ સમજવાના...
હે મારી વાતો ને જેના સમજ્યા... ( ૨ )
હે મારા દર્દ ને શુ સમજવાના... (3)
મારા દર્દ ને શુ સમજવાના
હો મારી વાતો ને જેના સમજ્યા ... ( ૨ )
મારા દર્દ ને શુ સમજવાના
હો ભલે ભુલી ગયા એ મારા પ્રેમને
જવાદો જાવુ હોય તો એમને
ભલે ભુલી ગયા મારા પ્રેમને.... ( ૨ )
મારા આંશુ ને જેના સમજ્યા ... ( ૨ )
મારા દર્દ ને શુ સમજવાના...
ફોન માં અવાજ સાંભળીને મૂડ જાણી લેતા
હુ રુબરુ ના મળુ ત્યા સુધી ટેનશન માં રેતા... ( ૨ )
હો આટલુ હેત પેલા કેમ વર્ષાયુ
ટેવ પાડીને પછી દિલ ને તરસાયુ ... ( ૨ )
મારા આંશુ ને જેના સમજ્યા... ( ૨ )
મારા દર્દ ને શુ સમજવાના...
હો નથી કરવા હવે મારે કોઈ રે ખુલાસા
કયામ માટે છોડી દિધી અમે એની આશા... ( ૨ )
હો લાગણી ઉપર અમે લગામ રાખી
જીવશુ એકલા જીંદગી આખી... ( ૨ )
મારા આંશુ ને જેના સમજ્યા... ( ૨ )
મારા દર્દ ને શુ સમજવાના...
હે મારી વાતો ને જેના સમજ્યા... ( ૨ )
હે મારા દર્દ ને શુ સમજવાના... (3)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon