Aankho Ne Koni Yaad Aave - Reshma Thakor
Singer : Reshma Thakor , Lyrics : Darshan Bazigar
Music : Rahul - Ravi , Label: T-Series
Singer : Reshma Thakor , Lyrics : Darshan Bazigar
Music : Rahul - Ravi , Label: T-Series
Aankho Ne Koni Yaad Aave Lyrics in Gujarati
| આંખોને કોની યાદ આવે લિરિક્સ ગુજરાતીમાં
હો નિંદર ના નૈન લે આવે
હો નિંદર ના નૈન લે આવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો પિયુ ની ખબર કોન લાવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો દિલ ની વાત કેતા શરમ મને આવે
પિયુજી વિના મને ઘડીયે ના ફાવે
હો હરખ ના ઉંબરે આવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો પિયુ ની ખબર કોન લાવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો મન ના મોને મારુ આવે તારી યાદ રે
રોઈ રોઈ એકલી કરું ફરિયાદ રે
હો એવુ ના થાય કે મોડુ થઈ જાય રે
વાટ તારી જોતા મારો જીવ નેકડી જાય રે
હો ઘડી ઘડી હોંભરે પિયુજી તારી વાતો
જાગી ને જાય તારી યાદ માં આ રાતો
હો હમાચાર તારા કોન લાવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો નિંદર ના નૈન લે આવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો દિલ ની વાત કરું તને જો હમજાય રે
દૂર કોઈ થાય તો દુઃખ કેવુ થાય રે
હો કોઈ પોતાનુ જ્યારે છોડીને જાય રે
ખબર તો પડે તને હાલ કેવા થાય રે
હો તમને જોયા વગર હરખ ના આવે
મોઢું તારુ જોઉ તો મન ને ચૈન આવે
હો અન્ન કે પોણી ના ભાવે મને તારી સોગંધ
ઘડીયે ઘડીયે યાદ આવે
હો નિંદર ના નૈન લે આવે
આ દિલ પૂછે આંખો ને તારી યાદ આવે
આ દિલ પૂછે આંખો ને તારી યાદ આવે
આ દિલ પૂછે આંખો ને તમારી યાદ આવે
હો નિંદર ના નૈન લે આવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો પિયુ ની ખબર કોન લાવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો દિલ ની વાત કેતા શરમ મને આવે
પિયુજી વિના મને ઘડીયે ના ફાવે
હો હરખ ના ઉંબરે આવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો પિયુ ની ખબર કોન લાવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો મન ના મોને મારુ આવે તારી યાદ રે
રોઈ રોઈ એકલી કરું ફરિયાદ રે
હો એવુ ના થાય કે મોડુ થઈ જાય રે
વાટ તારી જોતા મારો જીવ નેકડી જાય રે
હો ઘડી ઘડી હોંભરે પિયુજી તારી વાતો
જાગી ને જાય તારી યાદ માં આ રાતો
હો હમાચાર તારા કોન લાવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો નિંદર ના નૈન લે આવે
આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે
હો દિલ ની વાત કરું તને જો હમજાય રે
દૂર કોઈ થાય તો દુઃખ કેવુ થાય રે
હો કોઈ પોતાનુ જ્યારે છોડીને જાય રે
ખબર તો પડે તને હાલ કેવા થાય રે
હો તમને જોયા વગર હરખ ના આવે
મોઢું તારુ જોઉ તો મન ને ચૈન આવે
હો અન્ન કે પોણી ના ભાવે મને તારી સોગંધ
ઘડીયે ઘડીયે યાદ આવે
હો નિંદર ના નૈન લે આવે
આ દિલ પૂછે આંખો ને તારી યાદ આવે
આ દિલ પૂછે આંખો ને તારી યાદ આવે
આ દિલ પૂછે આંખો ને તમારી યાદ આવે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon