Bhulva Jevo Prem Nathi - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music: Rahul - Ravi
Lyrics : Darshan Bajigar ,Label : T-Series
Singer : Kajal Maheriya , Music: Rahul - Ravi
Lyrics : Darshan Bajigar ,Label : T-Series
Bhulva Jevo Prem Nathi Lyrics in Gujarati
| ભૂલવા જેવો પ્રેમ નથી લિરિક્સ ગુજરાતીમાં
હો ...કાના
હો ...ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
હો ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
બારીયું બંધ સતા તારી યાદો ના રોકાય
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
હો ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
હો જંખના દિલમાં જાગી હશે
કાનાની વાંસળી વાગી હશે
હો ઉંઘથી રાધા જાગી લાગે હશે
રાધાની આંખ ના લાગે હશે
હો પીડા થઈ મનમાં પણ બોલાયું ના
આવી તારી યાદ તોય રોવાયો ના
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
બારીયું બંધ સતા તારી યાદો ના રોકાય
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
હો ...ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
હો ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
બારીયું બંધ સતા તારી યાદો ના રોકાય
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
હો ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
હો જંખના દિલમાં જાગી હશે
કાનાની વાંસળી વાગી હશે
હો ઉંઘથી રાધા જાગી લાગે હશે
રાધાની આંખ ના લાગે હશે
હો પીડા થઈ મનમાં પણ બોલાયું ના
આવી તારી યાદ તોય રોવાયો ના
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
બારીયું બંધ સતા તારી યાદો ના રોકાય
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
આજ દ્વારિકાની શેરીએ રાધા વાટ તારી જોવાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
ભૂલવા જેવો પ્રેમ નથી આમ ભૂલે ના ભુલાય
રાધાને એમ થયું કાન ભૂલી જાય ના
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon