Bheru Maniya Bhavbhav Na Lyrics in Gujarati | ભેરુ માન્યા ભવ ભવના લિરિક્સ ગુજરાતીમાં

Bheru Maniya Bhavbhav Na - Pareshdan Gadhavi
Singer :- Pareshdan Gadhvi , Lyrics :- Saktidan Charan 
Music :- Shankar Prajapati & Bhavik Prajapati
Label :- Bharat Shreeji
 
Bheru Maniya Bhavbhav Na Lyrics in Gujarati
| ભેરુ માન્યા ભવ ભવના લિરિક્સ ગુજરાતીમાં 
 
રેતા તમે રુદિયાની માય 
મળો નહી મન રે મુજાય 

રેતા તમે રુદિયાની માય 
મળો નહી મન રે મુજાય 
મે ભેરું માન્યા ભવ ભવના

જીવન ભર મને કરો ના મજબૂર
રેવા તમારાથી દૂર
ભેરું માન્યા ભવ ભવના

જોયા વિના જીવ મારો જાય
 જાજુ એકલા નહી જીવાય
મેરૂ માન્યા ભવ ભવના

જીવન ભર મને કરો ના મજબૂર 
રેવા તમારાથી દૂર 
ભેરું માન્યા ભવ ભવના

હો રમતા એવા રૂડા કેવા રાધા જેવા રાસમાં
સૈયર ભેળા પેરી પટોળા હેતને હુલાશમાં
હો રમતા એવા રૂડા કેવા રાધા જેવા રાસમાં
સયર ભેળા પેરી પટોળા હેતને હુલાશમાં
 એવા હેતને હુલાશમાં

એ સદાએ રેવા કાયમ સાથ
હૈએ રાખીને મે હાથ
સદા એ રેવા કાયમ સાથ
 હૈએ રાખીને મે હાથ
ભેરું માન્યા ભવ ભવના

જીવન ભર મને કરો ના મજબૂર
રેવા તમારાથી દૂર
ભેરું માન્યા ભવ ભવના

તમે જોતા પેલી નજરોમાં તો હેમનો ગુથેલ હારલો 
સરજો એવો ચહેરો જાણે ચમકે પૂનમ ચાંદલો
તમે જોતા પેલી નજરોમાં તો હેમનો ગુથેલ હારલો 
સરજો એવો ચહેરો જાણે ચમકે પૂનમ ચાંદલો
એવો ચમકે પૂનમ ચાંદલો

હે વળી તારા વેણમાં એવા વાળ
બોલીને કીધા જે બેહાથ
હે વળી તારા વેણમાં એવા વાળ
બોલી કીધા જે બેહાલ 
ભેરું માન્યા ભવ ભવના

જીવન ભર મને કરો ના મજબૂર
રેવા તમારાથી દૂર
ભેરું માન્યા ભવ ભવના

જે રુદિએ વાલું રહી ગયું તારું ચીતડામાં નામ સાજણા
બોલત નહી તું દુનિયા છો મારી વાલી સૌથી વાલમાં
જે રુદિએ વાલું રહી ગયું તારું ચીતડામાં નામ સાજણા
બોલત નહી તું દુનિયા છો મારી વાલી સૌથી વાલમાં
મારી વાલી સૌથી વાલમાં
www.gujaratitracks.com

આઘા નહી રેજો આસપાસ સવો તમે જ મારો શ્વાસ
આઘા નહી રેજો આસપાસ સવો તમે જ મારો શ્વાસ
ભેરું માન્યા ભવ ભવના

જીવન ભર મને કરો ના મજબૂર
રેવા તમારાથી દૂર
ભેરું માન્યા ભવ ભવના 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »