Chotilavala Chandi Chamunda
Singer - Suresh Raval & Meena Patel
Music - Pankaj Bhatt , Label - Studio Sangeeta
Singer - Suresh Raval & Meena Patel
Music - Pankaj Bhatt , Label - Studio Sangeeta
Chotilavala Chandi Chamunda Lyrics in Gujarati
| ચોટીલા વાળા ચંડી ચામુંડા લિરિક્સ ગુજરાતીમાં
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
હે બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
અવગુણ અમારા જોશો નાં માવડી
માતા કુમાતા થાશો નાં માવડી
અવગુણ અમારા જોશો નાં માવડી
માતા કુમાતા થાશો નાં માવડી
હે છોરુ કછોરું કહેવાય ચામુંડ મુકો અબોલડા
છોરુ કછોરું કહેવાય ચામુંડ મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
દેવો ઉગાર્યા દાનવ સંહાર્યા
સૃષ્ટિ નાં વારે સંકટ નિવાર્યા
દેવો ઉગાર્યા દાનવ સંહાર્યા
સૃષ્ટિ નાં વારે સંકટ નિવાર્યા
હે ગુણ ઋષિ મુની ગાય ચામુંડમાં મુકો અબોલડા
ગુણ ઋષિ મુની ગાય ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
વિપત્ત નાં જયારે જયારે વાદળ ઘેરાય છે
ડૂબતી દુનિયા જયારે દેખાય છે
વિપત્ત નાં જયારે જયારે વાદળ ઘેરાય છે
ડૂબતી દુનિયા જયારે દેખાય છે
હે આવી ને કરજો ઉતાર ચામુંડમાં મુકો અબોલડા
આવી ને કરજો ઉતાર ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
વાટલડી જોઈ મારી થાકી છે આંખડી
જોજે મધસાગરે ડૂબે નાં નાવડી
વાટલડી જોઈ મારી થાકી છે આંખડી
જોજે મધસાગરે ડૂબે નાં નાવડી
હે આવીને અમને ઉગાર ચામુંડમાં મુકો અબોલડા
આવીને અમને ઉગાર ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ધીરજ ખૂટી મારું મનડું મુંઝાય છે
મધ દરિયે મારું નાવ અથડાય છે
ધીરજ ખૂટી મારું મનડું મુંઝાય છે
મધ દરિયે મારું નાવ અથડાય છે
હે દોડી આવ્યો તારે દ્વાર ચામુંડમાં મુકો અબોલડા
દોડી આવ્યો છુ તારે દ્વાર ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
માજી પધાર્યા ને જ્યોતિ બળે છે
બાલુડા આપને પાયે પડે છે
માજી પધાર્યા ને જ્યોતિ બળે છે
બાલુડા આપને પાયે પડે છે
હે દીધા દર્શનીયા આજ ચામુંડમાં મુકો અબોલડા
દીધા દર્શનીયા આજ ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
હે બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
હે બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
અવગુણ અમારા જોશો નાં માવડી
માતા કુમાતા થાશો નાં માવડી
અવગુણ અમારા જોશો નાં માવડી
માતા કુમાતા થાશો નાં માવડી
હે છોરુ કછોરું કહેવાય ચામુંડ મુકો અબોલડા
છોરુ કછોરું કહેવાય ચામુંડ મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
દેવો ઉગાર્યા દાનવ સંહાર્યા
સૃષ્ટિ નાં વારે સંકટ નિવાર્યા
દેવો ઉગાર્યા દાનવ સંહાર્યા
સૃષ્ટિ નાં વારે સંકટ નિવાર્યા
હે ગુણ ઋષિ મુની ગાય ચામુંડમાં મુકો અબોલડા
ગુણ ઋષિ મુની ગાય ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
વિપત્ત નાં જયારે જયારે વાદળ ઘેરાય છે
ડૂબતી દુનિયા જયારે દેખાય છે
વિપત્ત નાં જયારે જયારે વાદળ ઘેરાય છે
ડૂબતી દુનિયા જયારે દેખાય છે
હે આવી ને કરજો ઉતાર ચામુંડમાં મુકો અબોલડા
આવી ને કરજો ઉતાર ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
વાટલડી જોઈ મારી થાકી છે આંખડી
જોજે મધસાગરે ડૂબે નાં નાવડી
વાટલડી જોઈ મારી થાકી છે આંખડી
જોજે મધસાગરે ડૂબે નાં નાવડી
હે આવીને અમને ઉગાર ચામુંડમાં મુકો અબોલડા
આવીને અમને ઉગાર ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ધીરજ ખૂટી મારું મનડું મુંઝાય છે
મધ દરિયે મારું નાવ અથડાય છે
ધીરજ ખૂટી મારું મનડું મુંઝાય છે
મધ દરિયે મારું નાવ અથડાય છે
હે દોડી આવ્યો તારે દ્વાર ચામુંડમાં મુકો અબોલડા
દોડી આવ્યો છુ તારે દ્વાર ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
માજી પધાર્યા ને જ્યોતિ બળે છે
બાલુડા આપને પાયે પડે છે
માજી પધાર્યા ને જ્યોતિ બળે છે
બાલુડા આપને પાયે પડે છે
હે દીધા દર્શનીયા આજ ચામુંડમાં મુકો અબોલડા
દીધા દર્શનીયા આજ ચામુંડમાં મુકો અબોલડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
ચોટીલા વાળા ચંડી ચામુંડા
હે બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
બોલાવે તમારા રે બાળ ચામુંડ મુકો અબોલડા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon