Te Rakhiya Na Ghar Na Ghat Na - Rakesh Barot
Singer : Rakesh Barot , Music : Mayur Nadiya
Lyrics : Vipul Raval , Label- Saregama India Limited
Singer : Rakesh Barot , Music : Mayur Nadiya
Lyrics : Vipul Raval , Label- Saregama India Limited
Te Rakhiya Na Ghar Na Ke Ghat Na Lyrics in Gujarati
| તે રાખ્યાના ઘરના કે ઘાટના લિરિક્સ ગુજરાતીમાં
હે તને લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમના
હે તને લાગશે નેહાકા અલી મારા રે પ્રેમના
હો હો હો લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમના
તે રાખ્યા તે અમને ઘર ના કે ઘાટના
હે જીવ મારો તારી યાદ મા ગાજે તારે ગગનમાં
ચમ ગાજે તારા વગર મારા દાડા જાશે ચમના
અમે થઇ ગયા તારા માટે ગોડી તારા માટે સાવ ખાલી નોમના
હે તને લાગશે નેહાકા મારા રે પ્રેમના
ઓ રોજ તારા ગોમ ના સેમાડે આપણે મળતા
તારા માટે નવી નવી વસ્તુ અમે લાવતા
તમારા પ્રેમ ની અમે કદર ઘણી કરતા
આજે મારા પ્રેમ ની નથી તમે ગણ કરતા
હે મારા પ્રેમ નું પ્રમાણ ના રાખ્યું
ચમ પગે તમાર વાગ્યું તારા વિરહ મા અમે રાત દાડો રોવાના
અમે થઇ ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના
હે તને લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમ ના
તે રાખ્યા ના અમને ઘર ના કે ઘાટ ના
હો તારું ઘણું રાખ્યું તોય ચઢી ગઈ તું માથે
અમારે જીવવું હતું વ્હાલી તારી સાથે
ફેરવ્યા પથ્થર ફરે એમ તુ તો પણ ફરી ગઈ
રાજ કરાયું રાણી જેમ તોય મારી ના થઈ
હે મારા પ્રેમ નું વાળી દીધું રટન
વધ્યું સિગરેટ નું મારે વ્યશન
મારા પ્રેમ મા ભલીવાર ના આયોના
અમે થઇ ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમના
હે તને લાગશે નેહાકા ગોડી મારા રે પ્રેમના
તે રાખ્યા ના અમને ઘર ના કે ઘાટના

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon