Na Mali Tu Ke Taro Pyar Lyrics in Gujarati | ના મળી તું કે તારો પ્યાર લિરિક્સ ગુજરાતીમાં

Na Mali Tu Ke Taro Pyar - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Sovanji Thakor & Bhagvandas Ravat & Babul Patel
Music : Sunil Thakor & Jagdish Thakor , Label : Jhankar Music
 
Na Mali Tu Ke Taro Pyar Lyrics in Gujarati
| ના મળી તું કે તારો પ્યાર લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હો હો મારા દિલ ની રોણી
તારે રે કારણીયે આવ્યા આંખે પાણી
ના તુ મળી કે ના તારો પ્યાર... (૨)
તને ચાહી દિલ તુ નિકળી ગદ્દાર
એદી હાથ માં લગાડી અંગે પીઠી ચોળી
ચાલી પારકા પાનેતર ઓઢી
અમે વગર પૈણે રોડ્યા તમે બીજા ના ઘર મોડ્યા... (૨)
ના તુ મળી કે ના તારો પ્યાર
તને ચાહી દિલ તુ નિકળી ગદ્દાર….

હો મન ના મોતી ટુત્યા મારા કાચ ના ટુકડા જેમ
હૈયુ બાળી ચાલી મારુ પારકા ને કરતી તુ પ્રેમ
હો હાથ રાખી ગળે સોગંદ ખાધા તોય બની ના મારી
દિલ થી રમત રમી જાત બતાવી તે તારી
જા જા ઓ દગારી બેવફા ઓ ઠગારી તુ નિકળી નાગણ તુ કાળી
અમે વગર પૈણે રોડ્યા તમે બીજા ના ઘર મોડ્યા... (૨)
ના તુ મળી કે ના તારો પ્યાર
તને ચાહી દિલ તુ નિકળી ગદ્દાર...

હો તારી રે ચાહત ના દરિયે અમે રે ડુબી ગયા
આખા રે ગામ માં ચકુ બદનામ અમે રે થયા
હો મારા જીવ થી વધારે પ્રેમ તને કરતો
તોય ના બની મારી  મેલ્યો મને પડતો
મારી જીંદગી બગાડી થઈ દલડા દજાવી
મારી ખુશીયો કરી ગઇ હોળી 
અમે વગર પૈણે રોડ્યા તમે બીજા ના ઘર મોડ્યા
અરે બેવફા રે અમે વગર પૈણે રોડ્યા તમે બીજા ના ઘર મોડ્યા
અરે ઓ દગાળી અમે વગર પૈણે રોડ્યા તમે બીજા ના ઘર મોડ્યા... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »