Tara Vina Ekalu Gamtu Nathi Lyrics in Gujarati | તારા વિના એકલા ગમતું નથી લિરિક્સ ગુજરાતીમાં

Tara Vina Ekalu Gamtu Nathi - Divya Chaudhary
Singer : Divya Chaudhary , Lyrics : Rajvinder Singh
Music : Amit Barot , Label : T-Series
 
Tara Vina Ekalu Gamtu Nathi Lyrics in Gujarati
| તારા વિના એકલા ગમતું નથી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી
હો તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી
મારા હૈયા પર વાગે

હો વેલાહાર આવો આ હૈયું રે બોલાવે
વેલાહાર આવો આ હૈયું રે બોલાવે
હો તારા વિના એકલા ગમતું નથી આ આંગણ સૂનું લાગે

તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી
મારા હૈયા પર વાગે મારા હૈયા પર વાગે

હો બાંધી ભૂલી ગયા તમે પ્રેમ ની રે ડોર
સખીયો પૂછે ક્યાં છે તારો ચિતડાં નો ચોર
ચાલતું નથી મારા હૈયા પર જોર
આવે તારી યાદ વન મા બોલે જીણા મોર

હો વેલાહાર આવો ના રે સતાવો
વેલાહાર આવો ના રે સતાવો
રાહ મા તારી પલકો પાથરી ક્યારે મળવા આવે

તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી
મારા હૈયા પર વાગે મારા હૈયા પર વાગે

મારા આ હૈયા માં કોરાયું તારું નામ
હું તારી રાધા ને તું મારો શ્યામ
હો આજે આવું પડશે તારે હું કઈ ના જાણું
હું જો રીસાઉં તો કદી ના માનું

હો તારા વિના એકલું કેમ રેવું ગમશે
આવી જાવ વહેલા તમને મારા સમ છે
તારા વિના સૂના દિવસો મારા વેરણ રાતડી લાગે

તારી મીઠી વાણી ના બોલ મારા શ્યામજી
મારા હૈયા પર વાગે મારા હૈયા પર વાગે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »