Diwali Manavu Ke Dilne Manavu - Pankaj Mistry
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music
Diwali Manavu Ke Dilne Manavu Lyrics in Gujarati
| દિવાળી મનાવું કે દિલને માનવું લિરિક્સ ગુજરાતીમાં
લોકો મનાવે તહેવારો ને હું તો જીવ ને બાળુ... (૨)
એકલો હું થયો ક્યાંય તને ના ભાળું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
ગમતુ નથી કસું કેમ કરી ક્યાંય જાઉં
તારા વગર દુનિયા માં બીજું શું ગામડું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું
અરે દૂર તારે થાવું તુ તો મને આવી કેવું તું
ભૂલ મારી શું હતી એ કેતા તારે જાવું તુ... (૨)
તમે ભૂલ વગર ભૂલ્યા હું કેમનો ભુલાવું
રિસાઈ તું હોય તો આવી ને મનાવું
પણ ક્યાંથી ગોતી લાવું તને કેમ કરી મનાવું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું ….
દિવાળી તું ને હું જોડે રે મનાવતા
તમે કેતા ને અમે દોડી ને આવતા
તમે તો ખવડાવતા ભોજનીયા ભાવતા
રાજી થતા અમે જ્યારે તમે રે બનાવતા
ભૂખ નથી લાગતી ને ઉંઘ નથી આવતી
રાહ જોઈ બેઠો તું કેમ નથી આવતી...(૨)
આંખો મારી રોવે કેમ ચૂપ હું કરાવું
લોકો મને પૂછે શું બહાનું બતાવું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું ...(૨)
દિવસો દેખાડ્યા તમે મને દુઃખના
બંદ થયા બારણા અમારા રે સુખના
ભોળા હતા વાલી તમારા રે મુખડા
તમે તો દઈ ગયા બઉ બધા દુઃખડા
જોડે રેસુ જિંદગી દૂર ના થાસું
આવું કઈ છોડી ગયા હવે અમે કયા જાસુ... (૨)
લોકો મનાવે તહેવારો ને હું તો જીવ ને બાળુ...(૨)
એકલો હું થયો ક્યાંય તને ના ભાળું
હવે દિવાળી મનાવું કે આ દિલ ને રે મનાવું...(૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon