Gamatu Nathi Shehar - Kajal Maheriya & Gopal Bharwad
Singer : Kajal Maheriya & Gopal Bharwad , Music : Dipesh Chavada
Lyrics : Ramesh Vachiya , Label - Saregama India Limited
Singer : Kajal Maheriya & Gopal Bharwad , Music : Dipesh Chavada
Lyrics : Ramesh Vachiya , Label - Saregama India Limited
Gamatu Nathi Shehar Lyrics in Gujarati
| ગમતુ નથી શહેર લિરિક્સ ગુજરાતીમાં
હો ચંમ ચઢાયું છે મોઢું બોલો છો ડોઢું ડોઢું
મને કોતો ખરા વાલી કઈ વાતે લાગ્યું ખોટું
મારા બોલ વાલા લાખના ચોક થઈ જાય ના ખાખના
મોનો તો તમને કહું વિચાર આવે કાલ રાતના
પણ બોલો તો ખરા
હે મને ગમતું નથી શહેર
હે મને ગમતું નથી શહેર હેડો જતાં રહીએ ઘેર
મને ગમતું નથી શહેર હેડો જતાં રહીએ ઘેર
મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર
હે શું કરશો જઈને ઘેર તારું ભલું તોય શહેર
શું કરશો જઈને ઘેર તારું ભલું તોય શહેર
મારે મોડ મોડ પડ્યો છે નોકરીનો મેળ
હે તમે કરજો ખેતી ને હું કરે ઢોલાનું
ઘણું એ મળે છે હવે પાણી રે બોર નું
હે એવા કઠલા રે કરે મોનો કોઈ નહીં મળે
એવા કઠલા રે કરે અલી કોઈ નહીં મળે
થોડે થોડે ફાઈ જાશે નથી જાવું રે ઘેર
હો મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર
હો રહી આયાસ ગોમડે વાલા અમે મોટા વાહમાં
કોઈ નથી હગુ વાલુ આપણા રે પડોહ માં
હો બેઠા બેઠા કરો છો તમે ખોટા વિચારો
કોમકાજ કરી કોઈના ઘેર ઓટો મારો
હો ઓળખણ પારખાણ વગર કના ઘેર જાવું
હમજું શું બધું મેલો ખોટું વાલું થાય
હે બાર જાવ તો પડે ફેર ના બેહી રેશો ઘેર
બાર જાવ તો પડે ફેર ના બેહી રેશો ઘેર
અલી મોંડ મોંડ પડ્યો છે મારા નોકરીનો મેળ
હો મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર
હો આવડા ઘરમાં કોઈ આવે તો કોહણ નથી થાતું
હગવાલા ગોમડે જઈને કરતા હશે વાતું
હો બહુ જાણે છે મેલો તમે ખોટા ટીકા કરવા
ગામડું છોડી શહેરમાં આપણે આયાસી રરવા
હે ઘેર હેડો વાલા ના આવું રે રરાય
હારા ભલે ચોય ના હરમ જવાય
હે ખોટા કજીયા તું કરે ભાભી જોડે જઈ ઘરે
ખોટા કજીયા તું કરે ભાભી જોડે જઈ ઘરે
મોની જોને મારું કેવું નથી જાવું રે ઘરે
હો તમે આવો છો કે જતી રહું એકલી હું તો ઘેર
એ મેલો ખોટા તમે ઝગડા હેડો જતા રહીએ ઘેર
મને કોતો ખરા વાલી કઈ વાતે લાગ્યું ખોટું
મારા બોલ વાલા લાખના ચોક થઈ જાય ના ખાખના
મોનો તો તમને કહું વિચાર આવે કાલ રાતના
પણ બોલો તો ખરા
હે મને ગમતું નથી શહેર
હે મને ગમતું નથી શહેર હેડો જતાં રહીએ ઘેર
મને ગમતું નથી શહેર હેડો જતાં રહીએ ઘેર
મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર
હે શું કરશો જઈને ઘેર તારું ભલું તોય શહેર
શું કરશો જઈને ઘેર તારું ભલું તોય શહેર
મારે મોડ મોડ પડ્યો છે નોકરીનો મેળ
હે તમે કરજો ખેતી ને હું કરે ઢોલાનું
ઘણું એ મળે છે હવે પાણી રે બોર નું
હે એવા કઠલા રે કરે મોનો કોઈ નહીં મળે
એવા કઠલા રે કરે અલી કોઈ નહીં મળે
થોડે થોડે ફાઈ જાશે નથી જાવું રે ઘેર
હો મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર
હો રહી આયાસ ગોમડે વાલા અમે મોટા વાહમાં
કોઈ નથી હગુ વાલુ આપણા રે પડોહ માં
હો બેઠા બેઠા કરો છો તમે ખોટા વિચારો
કોમકાજ કરી કોઈના ઘેર ઓટો મારો
હો ઓળખણ પારખાણ વગર કના ઘેર જાવું
હમજું શું બધું મેલો ખોટું વાલું થાય
હે બાર જાવ તો પડે ફેર ના બેહી રેશો ઘેર
બાર જાવ તો પડે ફેર ના બેહી રેશો ઘેર
અલી મોંડ મોંડ પડ્યો છે મારા નોકરીનો મેળ
હો મને એકલું નથી ફાવતું વાલા લાગે આતો ઝેર
હો આવડા ઘરમાં કોઈ આવે તો કોહણ નથી થાતું
હગવાલા ગોમડે જઈને કરતા હશે વાતું
હો બહુ જાણે છે મેલો તમે ખોટા ટીકા કરવા
ગામડું છોડી શહેરમાં આપણે આયાસી રરવા
હે ઘેર હેડો વાલા ના આવું રે રરાય
હારા ભલે ચોય ના હરમ જવાય
હે ખોટા કજીયા તું કરે ભાભી જોડે જઈ ઘરે
ખોટા કજીયા તું કરે ભાભી જોડે જઈ ઘરે
મોની જોને મારું કેવું નથી જાવું રે ઘરે
હો તમે આવો છો કે જતી રહું એકલી હું તો ઘેર
એ મેલો ખોટા તમે ઝગડા હેડો જતા રહીએ ઘેર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon