Tara Jevu Koi Nathi - Chintan Prajapati
Singer : Chintan Prajapati , Lyrics : Manish Pradhan
Music : Dhruvin Mevada , Label : Amara Muzik Gujarati
Singer : Chintan Prajapati , Lyrics : Manish Pradhan
Music : Dhruvin Mevada , Label : Amara Muzik Gujarati
Tara Jevu Koi Nathi Lyrics in Gujarati
| તારા જેવું કોઈ નથી લિરિક્સ ગુજરાતીમાં
અમે કેટલા એ જોયા જીવનમા
અરે કેટલા એ જોયા જીવનમા
પણ તારા જેવું કોઇ નથી
ઓ વાલી મારી
તારા જેવું કોઇ નથી.
હો કેટલા એ તારા ગગનમા
અરે કેટલા એ તારા ગગનમા
પણ ચાંદ જેવુ કોઇ
ઓ વાલી મારી
તારા જેવું કોઇ નથી.
કેટલી યાર તું ફેર લાગે છે
નજર ના લાગે ડર લાગે છે
જાણે પરલોકની પરી
કોઈની નજર લાગે નહીં
ઓ વાલી
તારા જેવું કોઇ નથી
ચહેરો જોઈને હાલ મારા જાનીલે
મારા માટે થઈ આખી રાત ભર જાગીલે
www.gujaratitracks.com
પથ્થર એટલા એ દેવને પુજીલે
વિધાતાના લેખમાં મેખ મારીલે
કેટલી તું મારી કેર કરે છે
હર એક વાત મને સેર કરે છે
સુખ દુઃખ નો સાથી તું
હર જનમ તમે મળજો મને
હો જીવ મારા તારા જેવું કોઈ નથી
જો હું હ્દય તો તમે છો ધબકારો
દૂર થશો તો શ્વાસ ખૂટશે અમારો
નહિ છૂટે ત્યાં સુધી આપનો સથવારો
જ્યાં સુધી ચાલે તારો મારો ધબકારો
પેહલી વિશ મારી યાર તમે છો
છેલ્લી ખવાઈશ યાર તમે છો
તારાથી વધુ કોઈ નઈ
બીજું કંઈના માંગુ ખુદા
તારી પાસે ભવો ભવ ના કરતો જુદા
અરે તારા જેવું કોઈ નઈ
અરે કેટલા એ જોયા જીવનમા
પણ તારા જેવું કોઇ નથી
ઓ વાલી મારી
તારા જેવું કોઇ નથી.
હો કેટલા એ તારા ગગનમા
અરે કેટલા એ તારા ગગનમા
પણ ચાંદ જેવુ કોઇ
ઓ વાલી મારી
તારા જેવું કોઇ નથી.
કેટલી યાર તું ફેર લાગે છે
નજર ના લાગે ડર લાગે છે
જાણે પરલોકની પરી
કોઈની નજર લાગે નહીં
ઓ વાલી
તારા જેવું કોઇ નથી
ચહેરો જોઈને હાલ મારા જાનીલે
મારા માટે થઈ આખી રાત ભર જાગીલે
www.gujaratitracks.com
પથ્થર એટલા એ દેવને પુજીલે
વિધાતાના લેખમાં મેખ મારીલે
કેટલી તું મારી કેર કરે છે
હર એક વાત મને સેર કરે છે
સુખ દુઃખ નો સાથી તું
હર જનમ તમે મળજો મને
હો જીવ મારા તારા જેવું કોઈ નથી
જો હું હ્દય તો તમે છો ધબકારો
દૂર થશો તો શ્વાસ ખૂટશે અમારો
નહિ છૂટે ત્યાં સુધી આપનો સથવારો
જ્યાં સુધી ચાલે તારો મારો ધબકારો
પેહલી વિશ મારી યાર તમે છો
છેલ્લી ખવાઈશ યાર તમે છો
તારાથી વધુ કોઈ નઈ
બીજું કંઈના માંગુ ખુદા
તારી પાસે ભવો ભવ ના કરતો જુદા
અરે તારા જેવું કોઈ નઈ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon