Prit Bandhani Rama Ho - Gopal Bharwad & Tejal Thakor
Singer :- Gopal Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani , Music :- Vishal Vagheshwari
Label :- Studio Saraswati Official
Singer :- Gopal Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani , Music :- Vishal Vagheshwari
Label :- Studio Saraswati Official
Prit Bandhani Rama Ho Lyrics in Gujarati
| પ્રીત બંધાણી રામા હો લિરિક્સ ગુજરાતીમાં
હે રંગ કસુંબલ જોબનીયુંને આંખ્યું કામણગારી
હે રંગ કસુંબલ જોબનીયુંને આંખ્યું કામણગારી
હે નાજુક નમણી નખરાળી મને લાગે બોવ રૂપાળી
હે...પહેલી નજરે હળવે હસીતો પ્રીતલડી બંધાણી
રામા હો...કે રામા હો...
હે...જોયો નમણો છેલ છબીલો નરબંકો નખરાળો
હે મૂછો વાંકડી હાથ લાકડી લાગે દિલને પ્યારો
હે...પ્રીતની પાળે આંખ મળીતો કાળજડે કોરાણો
રામા હો...રામા હો...
રામા હો...રામા હો...
કે રામા હો...કે રામા હો...
હે..ચંદ્ર સરીખું મુખડું એનું મીઠી મધુરી વાણી
છાનું હસીને હૈયું હરતી એવી ચતુર શાણી
હો કામણગારે કામણ કીધા થઈગઈ હૂતો પાણી
www.gujaratitracks.com
આંખડીયુમાં હરપળ છલકે છબી એની રૂપાળી
હો...જ્યારથી એને જોઈ રદયમાં રૂંવેરૂંવે રોપાણી
રામા હો...કે રામા હો
કે રામા હો
કે રામા હો...કે રામા હો...
હે શમણે આવી રોજ સતાવે પાલવ ઝાલે મારો
મીઠું મલકી નખરાળો મન હરતો છેલ છોગાળો
હો કોકીલ કંઠી કામણગારી કરતી આંખનો ચાળો
મનની ડાળે ટહુકા કરતી દલડે બાંધ્યો માળો
હે...એ મારા રુદિયાનો રાજા હું એની પટરાણી
રામા હો... રામા હો...રામા હો...
હે રંગ કસુંબલ જોબનીયુંને આંખ્યું કામણગારી
હે નાજુક નમણી નખરાળી મને લાગે બોવ રૂપાળી
હે...પહેલી નજરે હળવે હસીતો પ્રીતલડી બંધાણી
રામા હો...કે રામા હો...કે રામા હો...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon