Pidha Pachhi Chadati Nathi Premma Khadhel Sogan Nadati Nathi Lyrics in Gujarati | પીધા પછી ચડતી નથી પ્રેમમાં ખાધેલ સોગન નડતી નથી લિરિક્સ ગુજરાતીમાં

Pidha Pachhi Chadati Nathi Premma Khadhel Sogan Nadati Nathi
Singer : Mahesh Vanzara , Lyrics : Darshan Baazigar 
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Pidha Pachhi Chadati Nathi Premma Khadhel Sogan Nadati Nathi Lyrics in Gujarati
| પીધા પછી ચડતી નથી પ્રેમમાં ખાધેલ સોગન નડતી નથી લિરિક્સ ગુજરાતીમાં 
 
હા બાર વાગી ગયા છે જીંદગી મારા 
ધોળા દિવસ દેખાડી દિધા તે તારા... (૨) 
હો જે જાન કેતાતા જે જાન લઇ ગયા... (૨) 
હવુ થી નયાલ મને પાયમાલ કરી ગયા 
દિલ માં રહી ને દગો કરી ગયા
અરે કયે પાપે મને મળી ગયા... 

હે પીધા પછી ચડતી નથી 
તારા પ્રેમા ખાધેલ સોગન હવે નડતી નથી
હે કોરુ પીવુ ચડતી નથી
તારા પ્રેમા ખાધેલ સોગન મને નડતી 
હો મારી કોઈ વાત તારા ગળે ના ઉતરી
સુધરાવા માંગુ તોય તુ ના સુધરી... (૨)
હવે  વ્હિસ્કી બિયર ચડતી નથી 
તારા પ્રેમા ખાધેલ સોગન હવે નડતી નથી
હે મને રેડ લેબલ ચડતી નથી
તારા પ્રેમા ખાધેલ સોગન હવે નડતી નથી..

હો દુનિયા સે દુનિયા આ મતલબ ની દુનિયા હમેશા પોતનુ વિચારે
હો અરે રિક્સ હેતો રિક્સ આશિક ની આંખો ને ઉઘાડે
હો મને રે દુબડી ને તમે કરી ગયા
ચાલ બાઝ થઈ ને તમે ચાલ ચલી ગયા... (૨)

હે મને બ્રાન્ડ શિવાય ચડતી નથી
શુ મોઢુ લઈ ને આવે એ મને મળતી નથી
હે રાજસ્થાની શિવાય ચડતી નથી
બોડર ગયેલી ગાડી મારી પાછી વળતી નથી...

હો રાતે નશા માં હુ ફાસ થઈ ગયો
છોડો એની વાતો દેવદાસ થઈ ગયો
અરે હો હો હમજી તને લાઈટ તુ નિકળી ઘણી એડવાન્સ
ભોગવીરે લેશુ તારા પ્રેમ નો વનવાસ
હો દિલ તોડવા માં પાછી પડતી નથી
શુ કુદરત થી તુ ડરતી નથી... (૨)
હવે મારા ભઈયો ભેળા બીજા પછી
એ મારા ભઈયો વગર ચડતી નથી
ભઈયો જીવી મજા બીજે હવે મળતી નથી
એ હવે વ્હિસ્કી બિયર ચડતી નથી 
તારા પ્રેમ ખાધેલ સોગન ચોય થી નડે.ચોય થી નડે... (૨) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »