Mata Mari - r Anita Gadhvi
Singer : Anita Gadhvi , Music : Amit Barot
Lyrics : Darshan Bazigar , Label : AB Films Gujarati
Singer : Anita Gadhvi , Music : Amit Barot
Lyrics : Darshan Bazigar , Label : AB Films Gujarati
Mata Mari Lyrics in Gujarati
| માતા મારી લિરિક્સ ગુજરાતીમાં
જે જતું કરે એનું હારું થાય
માં ને નમે વાલા એજ સુખી થાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માં ને હંભારુ ને વેળા વળી જાય
માથે આવેલી પણ ઘાત ટળી જાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો ભલા મો ભાગ કરે એજ ભાગ્ય શાળી
દયા હોય કોઠે જેના ઘરે હોય માડી
હો ધાર્યું થાય કોમ કૃપા કરે માં દયાળી
તારા લીધે મારે રોજ રે દિવાળી
હો જે હારું કરે હો ઓ હો
જે હારું કરે એનું હારું થાય..(2)
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માં ને ભજે એની સદા રહે ચડતી
કોઈ દિવસ ના આવે એની પડતી
હો વાપરે એની પાછળ ફરે આ વસ્તી
હસતો રહે સદા રહે એની હસ્તી
હો જેની દયા થી હો ઓ હો
હો જે ની દયા દુઃખ દૂર થાય
માં ના નામ થી પીડા મટી જાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
માં ને નમે વાલા એજ સુખી થાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માં ને હંભારુ ને વેળા વળી જાય
માથે આવેલી પણ ઘાત ટળી જાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો ભલા મો ભાગ કરે એજ ભાગ્ય શાળી
દયા હોય કોઠે જેના ઘરે હોય માડી
હો ધાર્યું થાય કોમ કૃપા કરે માં દયાળી
તારા લીધે મારે રોજ રે દિવાળી
હો જે હારું કરે હો ઓ હો
જે હારું કરે એનું હારું થાય..(2)
માતા મારી મળે એનો બેડો પાર થાય
હો માં ને ભજે એની સદા રહે ચડતી
કોઈ દિવસ ના આવે એની પડતી
હો વાપરે એની પાછળ ફરે આ વસ્તી
હસતો રહે સદા રહે એની હસ્તી
હો જેની દયા થી હો ઓ હો
હો જે ની દયા દુઃખ દૂર થાય
માં ના નામ થી પીડા મટી જાય
માતા મારી મળે એનો બેડો પાર થાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon