Dil Todi Sena Runga Rove - Dinesh Thakor
Singer : Dinesh Thakor
Lyrics : Sovanji Thakor & Babul Patel & Bhagvandas Ravat
Music : Ajay Vagheshwari , Label : Jhankar Music
Singer : Dinesh Thakor
Lyrics : Sovanji Thakor & Babul Patel & Bhagvandas Ravat
Music : Ajay Vagheshwari , Label : Jhankar Music
Dil Todi Sena Runga Rove Lyrics in Gujarati
| દિલ તોડી સેના રુંગા રોવે લિરિક્સ ગુજરાતીમાં
હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે... (૨ )
હે કોન હચુ ને કોણ ખોટુ મારો રામ જાણે
હે મારા દલ ને દિધા આવા ધા
જારે રે જુઠી બેવફા તુ જા
મને ગોમ છોડાવી સેના રૂંગા રોવે
અરે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે...
હો ચકા બકા કઈ ને બહુ લાડ રે લડાવતા
નતી ખબર કે પ્રેમ જાળા માં ફસાવશો
હો હો હો મારી મારી કઈ ને અમે તારા પર મરતા
ઉઘાડે પગે દેરે દેરે દિવા ભરતા
હે મને પેણવાની પેલા પાળી હા
જારે રે જુઠી બેવફા તુ જા
મારુ હગપણ તોડવી સેના રૂંગા રોવે...
હો બંગલા ગાડી ભાળી અમને તરછોડ્યા
ખોટા દિલાશા આપી ખોટા ખેલ ખેલ્યા
હો હો લખણે પુરા પાસા પિયર ઘેર આયા
મને છેતરીયો તમે હાહારીયે ના માયા
હે મારી દુનિયા થી દૂર થઈ જા
જારે રે જુઠી બેવફા તુ જા
મને જીવતે જીવ મારી ચમ રૂંગા રોવે
હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે
હો મારો પ્રેમ ભુલી ને સેના રુંગા રોવે...
હે કોન હચુ ને કોણ ખોટુ મારો રામ જાણે
હે મારા દલ ને દિધા આવા ધા
જારે રે જુઠી બેવફા તુ જા
મને ગોમ છોડાવી સેના રૂંગા રોવે
અરે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે...
હો ચકા બકા કઈ ને બહુ લાડ રે લડાવતા
નતી ખબર કે પ્રેમ જાળા માં ફસાવશો
હો હો હો મારી મારી કઈ ને અમે તારા પર મરતા
ઉઘાડે પગે દેરે દેરે દિવા ભરતા
હે મને પેણવાની પેલા પાળી હા
જારે રે જુઠી બેવફા તુ જા
મારુ હગપણ તોડવી સેના રૂંગા રોવે...
હો બંગલા ગાડી ભાળી અમને તરછોડ્યા
ખોટા દિલાશા આપી ખોટા ખેલ ખેલ્યા
હો હો લખણે પુરા પાસા પિયર ઘેર આયા
મને છેતરીયો તમે હાહારીયે ના માયા
હે મારી દુનિયા થી દૂર થઈ જા
જારે રે જુઠી બેવફા તુ જા
મને જીવતે જીવ મારી ચમ રૂંગા રોવે
હે મારુ દિલ તોડી ને સેના રુંગા રોવે
હો મારો પ્રેમ ભુલી ને સેના રુંગા રોવે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon