Nem Fem Rutbo Lyrics in Gujarati | નેમ ફેમ ઋતબો લિરિક્સ ગુજરાતીમાં

Nem Fem Rutbo - Pintu Algotar
Singer : Pintu Algotar , Lyrics : Jigar Jesangpura & Janak Jesangpura
Music : Shashi Kapadiya , Label - Saregama India Limited
 
Nem Fem Rutbo Lyrics in Gujarati
| નેમ ફેમ ઋતબો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો નેમ ફેમ ઋતબો ઓયતો પેલેથી જ મળેલો
નેમ ફેમ ઋતબો ઓયતો પેલેથી જ મળેલો
જ્યારથી આયા ત્યારથી નોમ અમારો ચોપડે ચડેલો
ચોપડે ચડેલો
હે વટ લોહીમાં મળેલો નથી વેચાતો લાવેલો
હો પ્યોર ગોલ્ડ છીએ અમે નથી ગેલેટ ચડેલો
આ ખૂંખાર ખૂનમાં નકરો પાવર છે ભરેલો
હે વટ વારસામાં મળેલો નથી ભાડે લાવેલો
હો ઘરના જોપે ઊભા ઊભા જોર હઉં કરે
એકાદ કિલોમીટર વટો પછી ખબર પડે
ઘરના જોપે ઊભા ઊભા જોર હઉં કરે
એકાદ કિલોમીટર વટો પછી ખબર પડે

હો અમને હસ્તા જોઇ લોકોનો મૂઢો હોય ચડેલો
પાડવા માટે ઘણોએ કાવતરો કરેલો 
કાવતરો કરેલો 
હે વટ લોઈમાં મળેલો નથી ભાડે લાવેલો
આ વટ લોઈમાં મળેલો નથી ભાડે લાવેલો

હો અમારું કાળજુ છે કાઠું અમારી અલગ છે વાતું
ઘણાય મથી રયા પણ અમારાં જેવું નથી થાતું 
હો મર્દાનગી અમારામાં છે મોરવી
ખુમારી ખોનદોની ના પડે ખોળવી
મર્દાનગી અમારામાં છે મોરવી
ખુમારી ખોનદોની ના પડે ખોળવી
ના પડે ખોળવી
નેમ ફેમ ઋતબો ઓયતો પેલેથી જ મળેલો
જ્યારથી આયા ત્યારથી નોમ ચોપડે ચડેલો
વટ લોહીમાં મળેલો નથી વેચાતો લાવેલો
આ વટ લોઈમાં મળેલો નથી ભાડે લાવેલો

હો ખાલી વાતોથી નથી ચાલ્યા કોમકાજ છે હેવી
અમારા હોમે ટક્કર લેવી એ વાત નથી જેવીતેવી
હો અમારા નોમથી ઘણાને ઉપડી છે લાય
પણ હોમુ ના પડાય નકર બઈડા ફાટી જાય
અમારા નોમથી ઘણાને ઉપડી છે લાય
પણ હોમુ ના પડાય નકર બઈડા ફાટી જાય
બઈડા ફાટી જાય

નેમ ફેમ ઋતબો ઓયતો પેલેથી જ મળેલો
જ્યારથી આયા ત્યારથી નોમ ચોપડે ચડેલો
વટ લોહીમાં મળેલો નથી વેચાતો લાવેલો
આ વટ લોઈમાં મળેલો નથી ભાડે લાવેલો
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »