Jaa Sukhi Tha Lyrics in Gujarati | જા સુખી થા લિરિક્સ ગુજરાતીમાં

Jaa Sukhi Tha - Sahdev Kotdi
Singer - Sahdev Kotdi , Lyrics - Hitesh Sobhasan
Music - Rohit Thakor , Label - Kushma Production
 
Jaa Sukhi Tha Lyrics in Gujarati
| જા સુખી થા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મારા વારસદારમાં તારું નામ લખી દઉં
હો મારા વારસદારમાં તારું નામ લખી દઉં
જા સુખી થા જા સુખી થા
હો મારી જાયદાત મિલકતમાં તારું નામ લખી દઉં
જા સુખી થા જા સુખી થા

હો રૂપિયા ને દોલત માટે શું રોવાનું
મોજથી જીવી લો બધુ અહીં છે રેવાનુ
દિલમાં વાત તું બેહાડી જા
જા સુખી થા જા સુખી થા
હો મારા જીવના દસ્તાવેજ ઉપર નામ લખી દઉં
જા સુખી થા જા સુખી થા

હો તારું કીધું બધું હું કરું તું ના કે તો હું ખાવાનું ના ખવ
હો તારી હા માં હા હું ભરું તારા ઈશારા પર હું ચાલુ
હો આપું એકલો પ્રેમ હોમે આપું
ધ્યાનથી હોંભળજો વાત ના કાપો
દિલમાં વાત બેહાડી તું જા

જા સુખી થા જા સુખી થા
જા સુખી થા જા સુખી થા
જીવના દસ્તાવેજ ઉપર નામ લખી દઉં
જા સુખી થા જા સુખી થા

હો હોય તું હારે તો હસતા દિવસો જાય મારા
નસીબના ખુલ્યા છે રસ્તા સારા
હો હસાવું કે રડાવું બધુ હાથે છે તારા
જાણી લો તમે દિલના હાલ મારા

હો આપ્યો છે સાથ હું દિલથી નિભાવું
ભૂલ હોય તમારી તોય તમને હું મનાવું
દિલમાં આ વાત બેહાડી તું જા

જા સુખી થા જા સુખી થા
હો મારા જીવના દસ્તાવેજ ઉપર નામ લખી દઉં
જા સુખી થા જા સુખી થા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »