Man Rakhe Mela Ferave Ram Ni Mala Lyrics in Gujarati | મન રાખે મેલા ફેરવે રામની માળા લિરિક્સ ગુજરાતીમાં


 Man Rakhe Mela Ferave Ram Ni Mala - Reshma Thakor
Singer : Reshma Thakor , Music : Shashi Kapadiya
Lyrics : R.K.Thakor , Label - Saregama India Limited
 
Man Rakhe Mela Ferave Ram Ni Mala Lyrics in Gujarati
| મન રાખે મેલા ફેરવે રામની માળા લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મન રાખે મેલા હાથે ફેરવે રોમની માળા
હે મન રાખે મેલા હાથે ફેરવે રોમની માળા
મોઢે લાગે મેઠા દીલે કાટ ખઈજા તાળા

પાપ ના ભાગીદાર થઈ ને ગંગાજીએ જાય વાલા
એમનો ઉદ્ધાર ચોથી થાય મારા ભાઈ
હે મન રાખે મેલા હાથે ફેરવે રોમની માળા
મોઢે લાગે મેઠા દીલે કાટ ખઈજા તાળા

હો ખોટાને હાચુ કરી ને કોર્ટ મો કેસ જાય
ધન ધૂતારો વેરતો ગરીબ હાવ ફસાઈ જાય
હે નાણાં વગર નો નાથિયો ને નાણે નાથાલાલ
પૈસા વાળા ભેગા મળી જબરી રમે ચાલ

હો વાયદા આલી મોટા એ ગરીબ નું ઘણું ખાય
ચોર ના ઘરે સઉકારુ ઘણા વધી ગયા ભાઈ
હે ચોર ના ઘરે સઉકારુ ઘણા વધી ગયા ભાઈ

હે પોંચ નું આલી પચી ગણાવે એવુ કરે આ
હક નું લેવા જાયતો મોઢે તરત પાડે ના
હો ગરજ પડે હાથ જોડી ને ઊભા રે ભાઈ
જરૂર પડે કદીયે કોઈનું કોમ નું એકે ના થાય

હો કોરા કાગળે કલમ ફરી સેતરી રે જાય
આ ચોર ના સિયા આપડા કદીના થાય ના મારા ભાઇ
આ ચોર ના સિયા આપડા કદીના થાય ના મારા ભાઇ 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »