Jhumnu - Vinay Nayak
Singer : Vinay Nayak , Lyrics : Aarav Kathi
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Singer : Vinay Nayak , Lyrics : Aarav Kathi
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Jhumnu Lyrics in Gujarati
| ઝૂમણું લિરિક્સ ગુજરાતીમાં
હે.. હવાર હવાર માં જોયો સુંદર નજારો... (૨)
આસમાની ઓઢણીમાં ચાંદ જેવો ચેહરો
હે.. કાને પેરેલુ ઝૂમણું ઘાયલ કરે છે દલડુ
હે.. હે.. નાક ઉપર નથડી ડબા ગાલે તલ રૂડો
હે.. ઝેણી ઝેણી ઘુઘરિયાળો કેડે કેડજુડો
કાને પેરેલુ ઝૂમણું ઘાયલ કરે છે દલડુ
હે.. લાલ સાડી લિપસ્ટિક માં લાગે લાલ પરી
ઓખ ના ઉલાળે તારા બજાર ગોડી કરી... (૨)
હે.. બંગડી મીચીગ નિલ પોલિશ રંગ લાલ ઘેરો
ચાર આંગળીયે વેટીયો પેરી વેટી માં છે હીરો
પગ માં પેરીલી પાયલ મારુ દલ કરે છે ઘાયલ
હે.. હે..હે.. તારી હળવી હળવી સ્માઈલ મારુ દલ કરે છે ઘાયલ...
હે.. પગ માં આ ઝાંઝર એની ઝેણી ઝેણી ઘુઘરી
ખમ ખમતી હેડતી તારી હેડસા લાગે જબરી
હે.. હે..ડાઈમંડ વાલુ ડોકિયું ગળા માં લાગે મસ્ત રે
મારવાડી મોજડી તને લાગે જબર જસ્ત રે
હે.. ટુંકી બાય કાટ વાળો કબજો કમાલ
વાયરે ઉડી જાય કેડે બાંધેલો રૂમાલ... (૨)
હે.. કમર હુધી અડતા તારા કાળા ઘેલા કેશ
મોર પીંછી ઓખો એ ઓજેલી કાળી મેષ
કાને પેરેલુ ઝૂમણું ઘાયલ કરે છે દલડુ
અરે રે તારુ અંગ કુણું કુમણું ઘાયલ કરે છે દલડુ...
હે.. હે.. ઝૂમણું કાચુ અંગ તારી કાયા કંચન વરણી
ચટકતી ચાલ છોડી લાગે છે તુ હરણી
હે.. હે.. રેશમિયા વાળ લમણે લટ ઓટિયાળી
લગાડે છે માયા તારી કાયા કોમણગારી
હે.. હે.. જોઇ તને જયાથી તે કરીયો એવુ જાદુ
હૈયુ ચડ્યુ હડીયે દિલ થઈ ગયુ બેકાબુ... (૨)
હે.. હવાર હવાર માં જોયો સુંદર નજારો
આસમાની ઓઢણી માં ચાંદ જેવો તારો ચેહરો.. (૨)
કાને પેરેલુ ઝૂમણું ઘાયલ કરે છે દલડુ
હે.. હે.. હે.. તારુ અંગ કુણું કુમણું ઘાયલ કરે છે દલડુ...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon