Ladvai Na Lad - Mahendrasinh Vamaiya
Singer : Mahendrasinh Vamaiya (Fumtaji) , Lyrics : Jignesh Aaganvadiya
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Singer : Mahendrasinh Vamaiya (Fumtaji) , Lyrics : Jignesh Aaganvadiya
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Ladvai Na Lad Lyrics in Gujarati
| લાડવાઈના લાડ લિરિક્સ ગુજરાતીમાં
હે મારી લાડવાઈ ના લાડ ચોજા...(3)
આજ ના લાડ બીજે લડવે રે
હે વખાણનારી ના વખાણ ચોજા...(૨)
આજ ના વખાણ બીજે લડવે
હો ભોળા અમે રે રહ્યા ભાન ભોળવી રે ગયા...(૨)
હો બકુ બકુ કહી મને બોલાવી જા...(૨)
દાડા વહમા લાવીયા રે
હે લાડવાઈ ના લાડ ચોજા...(૨)
આજ ના લાડ બીજે લડવે
હો આજ ના વખાણ બીજે થાય રે…
હો આંખો ના રાસ્તે દિલ માં ઉતરતા
દિલ માં ઉતરી ને ઘર કર્યાતા
હો હો પાગલ ની જેમ મને પ્રેમ કરતાતા
હૈયા ના હેત થી અમે હસ્તાતા
હો જીવ જોખમ બની દિલ બાલીજા...(૨)
હો પ્રેમ પ્રેમ મને કરી તમે દગો મને દઈજા...(૨)
વાર હૈયા હોહરો કરી ગયા
હે લાડવાઈ ના લાડ ચોજા...(૨)
હે આજ ના લાડ બીજે લડવે
હો આજ ના વખાણ બીજે થાયશે રે…
હો વાત નો વિહામો તમે મને કેતાતા
હો જીગુ મારો જીવ સે એમ તમે કેતાતા
હો હો હો પ્રેમ મને ઘણા વહાલ થી કરતા
દિલ ની દુનિયા માં દિલબર બનીયાતા
હો પારકો ચુડાલો પેર્યો હાથ બીજા નો જાલ્યો...(૨)
હો કાલુ ઘેલુ બોલી તમે બીજે પરણી જા...(૨)
ઓખ માં ઓજી કાળી મેસો રે
હે મારી લાડવાઈ ના લાડ ચોજા...(૨)
આજ ના લાડ બીજે લડવે રે
હો આજ ના વખાણ બીજે થાયશે રે
હો આજ ના લાડ બીજે લડવે રે...(૨)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon