Meman Bhagwan Lyrics in Gujarati | મેમાન ભગવાન લિરિક્સ ગુજરાતીમાં

Meman Bhagwan - Jignesh Barot, Kavita Das 
Singer : Jignesh Barot & Kavita Das , Lyrics : Jayesh Barot
Music : Manoj - Vimal , Label : Raghav Digital
 
Meman Bhagwan Lyrics in Gujarati
| મેમાન ભગવાન લિરિક્સ ગુજરાતીમાં 
 
નાના એવા ઝૂંપડા આવકારો આભે જીવડો
નાના એવા ઝૂંપડા આવકારો આભે જીવડો
મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો
મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો
આ અમારો નેહડો રૂડો અમારો નેહડો અરે નેહડો

હો મન ગમતા મળી ગયા તો માન્યા ભવના ભેરૂ
હો ઓ ઓ ઓ માન્યા ભવના ભેરૂ
હાથમાં દઈ હાથ એતો જીવન જીવે અનેરું
હો ઓ ઓ ઓ જીવન જીવે અનેરું

સોળે શણગાર અમે રે સજયા ઓઢી ચુંદલડી માથે
હો ઓ ઓ ઓ ઓઢી ચુંદલડી માથે
પીયું તમારા નામની મેહંદી મુકાવી મે હાથે
હો ઓ ઓ ઓ મેહંદી મુકાવી મે હાથે

ઈ મેહંદીના રંગમાં સંસાર ખીલશે આપણો
મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો
મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો

હો ખીલી ગયા ફૂલડાને ખોળામાં હેત ઢોળે
હો ઓ ઓ ઓ ખોળામાં હેત ઢોળે
માં બાપના હૈયા આજે ચડ્યા છે હિલોડે
હો ઓ ઓ ઓ ચડ્યા છે હીલોડે

હિતનો બાંધ્યો હીચકોને માં હાલરડાં ગાતી
હો ઓ ઓ ઓ માં મીઠા હાલરડાં ગાતી
જેમ ગોકુળમાં કાનકુવરની આઠમ રે ઉજવાતી
હો ઓ ઓ ઓ આઠમ રે ઉજવાતી

ઈ આઠમની રાત જામે રંગભરી રાહડો
નાના એવા ઝૂંપડા આવકારો આભે જીવડો
મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો
મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો
આ અમારો નેહડો રૂડો અમારો નેહડો અરે નેહડો

નાના એવા ઝૂંપડા આવકારો આભે જીવડો
મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો
મેમાનોને માને ભગવાન એવો અમારો નેહડો
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »