Jagdamba Lyrics in Gujarati | જગદંબા લિરિક્સ ગુજરાતીમાં

Jagdamba - Devin Odedra
Singer : Devin Odedra , Lyrics : Pratik Ahir
Music : Jaydeep Patel , Label : Aalbai Ma
 
Jagdamba Lyrics in Gujarati
| જગદંબા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો રાવુ સુણી ને આવો 
માડી મારો હાદ સુણીને આવો
જગદંબા સુતી હોય તો જાગો 
નાભીનો નાદ સુણીને આવો

હો દલખે દલડો મારો
માડી મુને એક ભરોસો તારો
આંહુડાનો કોઈ જીલેના ભારો 
આયલ મને આવીને રે ઉગારો

હો જગ દીયે રે જાકારો 
માડી મારે હાચો હગપણ તારો
નેજાળી બાળ ફરે છે નોધારો
ખમ્મકારી કરો હવે ખમ્મકારો 

હો હુ છુ ગુનેગાર તારો 
માડી કેમ આપે નઈ હોંકારો જો 
પરચાળી પાધડીયુ ની પત રાખો
માડી મને એક આસરો તારો

હો આલબાઈ તુ અવતારી 
મોગલ હોનલ મઢડાવારી હો
નાગબાઈ રવેચી રવવાળી 
મોમાઈ આશાપુરા રે ઉગારો  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »