Tara Mate Duniya Chhodi Dau Lyrics in Gujarati | તારા માટે દુનિયા છોડી દઉં લિરિક્સ ગુજરાતીમાં

Tara Mate Duniya Chhodi Dau - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Shashi Kapdiya
Lyrics : Bharat Ravat & Devraj Adroj , Label : T-Series
 
Tara Mate Duniya Chhodi Dau Lyrics in Gujarati
| તારા માટે દુનિયા છોડી દઉં લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ઓ હો ઓ હો ઓ હો
હો ઓ હો ઓ હો ઓ હો
હો ઓ હો ઓ હો ઓ હો
હો ઓ હો ઓ હો ઓ હો

હો તારા માટે દુનિયા છોડી દઉં
દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દઉં
હો તારા માટે દુનિયા છોડી દઉં
દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દઉં

તું રૂઠે તો પલ મા મનાવી લઉ
તું રૂઠે તો હું પલ મા મનાવી લઉ
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ

હો મન મંદીર ના મારા તમે ભગવાન છો
તમે મારી શ્વાસો ને તમે તો ધડકન છો
હો બંદ આંખો થી જોવુ એ તમે તસવીર છો
તમે કિસ્મત થી મળ્યા મારી તકદીર છો

હો ભગવાન થી તને હુ માંગી લઉ
હે મારા રામ થી તને હુ માંગી લઉં
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ

હો જીવ થી વધારે અમે પ્રેમ તમને કરતા
તમ કાજ જીવતા તમારી માટે મરતા
હો બની પડછાયો તમ હારે અમે ફરતા
તમે સાથ હોય તો ના મોત થી રે ડરતા

હો ભવ ભવ ના બંધન બાંધી લઉ
આવ દિલ મા મારા બંધ કરી લઉ
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ
હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ
દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »