Ladi Late Layo Maro Bhai Great Layo - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Aarav Kathi
Music : Chirag Goswami , Label: T-Series
Singer : Mahesh Vanzara , Lyrics : Aarav Kathi
Music : Chirag Goswami , Label: T-Series
Ladi Late Layo Maro Bhai Great Layo Lyrics in Gujarati
| લાડી લેટ લાયો મારો ભાઈ ગ્રેટ લાયો લિરિક્સ ગુજરાતીમાં
હે આવજો મારા ભઈના લગન છે
ભાવ ભર્યું તમને દિલથી નિમંત્રણ છે
આવજો અમારા ઘરે પ્રસંગ છે
ભાવ ભર્યું તમને દિલથી નિમંત્રણ છે
મોટા કંકોત્રી મલી કે નઈ
હે આજ ગજબ રે થઈ જ્યો
ભઈ નો મેળ રે પડી જ્યો
હે આજ ગજબ રે થઈ જ્યો
ભઈ નો મેળ રે પડી જ્યો
મારો ભઈલો પરણી રયો
કેને મારા ભઈ કેમની ઘંટી ઘુમાયી
વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
કે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
હા રૂપથી રૂપાળી લાડી લાયો સંસ્કારી
વારે મારા ભઈલા શું પસંદગી તમારી
રૂપથી રૂપાળી લાડી લાયો સંસ્કારી
ઓ ડીઅર ભઈલા શું પસંદગી તમારી
અલ્યા કાંચ જેવી
કોઈ છોડી નતી ગમતી હવે મળી મનગમતી
કોઈ છોડી નતી ગમતી હવે મળી મનગમતી
ભઈએ આલી દીધી નમતી
સરેન્ડર સરેન્ડર થઈ ગ્યાં
દરિયાનું મોતી લાયો રે સિંહણ ચ્યોંથી ગોતી લાયો રે
હે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
હો રાજા થઈ રખડતા ઘણો હતો જોને ઠાઠ
ગોંઠતા નતા કોઈને હવે બંધાઈ ગઈ છે ગાંઠ
હો વોંઢા મંડળના ભઈ હતા મોટા શેઠ
રાજીનોમુ લઈ લીધું ઠેકોણું પડ્યું નેઠ
હો મન ખોલી નાચે આજે ભઈલું ના ભઈબંધ
ના નાચે એને એની હાહુ ના હમ
હા મન ખોલી નાચે આજે ભઈલું ના ભઈબંધ
ના નાચે એને એની હાહુ ના હમ
પણ કેવા નાચતા હોય બાપ
એ આપો ચિરાગભઈ આપો
એ ધીબાંગ ઢોલના તાલે વીરો પરણે મોણા રાજ
એ ટેટુડાના તાલે જોંનૈયા નાચે મોણા રાજ
હા આતો કેવો લાગે રાજકુંવર લાગે
લાડકડો લાડો જોયા જેવો લાગે
હે સેમાળાની છોડીયો વાતો કરે મોણા રાજ
એ ચાલને દીકરા હા કાકા હવે વેવાઈના ગામમાં બૂમ પડાવશું
હૈયે ઉમંગ છે જાજા વીરો બન્યો વરરાજા
હૈયે ઉમંગ છે જાજા વીરો બન્યો વરરાજા
આજે વગાડી ડો વાજા
હે ભલે થોડી મોડી લાયો રે વીરો મારો ઓડી લાયો રે
હા વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
હો જોવા ચડી શેરિયું ને જોવા ચડયું ગોમ
ગજરાળી મોટરમાં જોણે સીતા અને રોમ
હે લાડડીને જોવા ઝોપે ટોળે વળ્યાં હઉ
વાહરે મારા વીરા બઉ મસ્ત તારી વહું
હો ગોમ આખું કેતુ આને દેશે કોણ છોકરી
જોતા રઈ જ્યાં બધા આજે વગાડી રયા ટોકરી
ગોમ આખું કેતુ આને દેશે કોણ છોકરી
જોતા રઈ જ્યાં બધા આજે વગાડી રયા ટોકરી
જોજે મારા ભાઈ જોરૂ કે ગુલામ નાં થઈ જતો
એ હવે પરણી જ્યો લ્યાં આતો
ભઈઓને ભૂલી નાં રે જાતો
હવે પરણી જ્યો લ્યાં આતો
ભઈઓને ભૂલી નાં રે જાતો
બાયડી ઘેલો નાં થઈ જાતો
હે લાખોમાં એક લાયો રે કરોડો નો ચેક લાયો રે
હે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
ભાવ ભર્યું તમને દિલથી નિમંત્રણ છે
આવજો અમારા ઘરે પ્રસંગ છે
ભાવ ભર્યું તમને દિલથી નિમંત્રણ છે
મોટા કંકોત્રી મલી કે નઈ
હે આજ ગજબ રે થઈ જ્યો
ભઈ નો મેળ રે પડી જ્યો
હે આજ ગજબ રે થઈ જ્યો
ભઈ નો મેળ રે પડી જ્યો
મારો ભઈલો પરણી રયો
કેને મારા ભઈ કેમની ઘંટી ઘુમાયી
વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
કે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
હા રૂપથી રૂપાળી લાડી લાયો સંસ્કારી
વારે મારા ભઈલા શું પસંદગી તમારી
રૂપથી રૂપાળી લાડી લાયો સંસ્કારી
ઓ ડીઅર ભઈલા શું પસંદગી તમારી
અલ્યા કાંચ જેવી
કોઈ છોડી નતી ગમતી હવે મળી મનગમતી
કોઈ છોડી નતી ગમતી હવે મળી મનગમતી
ભઈએ આલી દીધી નમતી
સરેન્ડર સરેન્ડર થઈ ગ્યાં
દરિયાનું મોતી લાયો રે સિંહણ ચ્યોંથી ગોતી લાયો રે
હે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
હો રાજા થઈ રખડતા ઘણો હતો જોને ઠાઠ
ગોંઠતા નતા કોઈને હવે બંધાઈ ગઈ છે ગાંઠ
હો વોંઢા મંડળના ભઈ હતા મોટા શેઠ
રાજીનોમુ લઈ લીધું ઠેકોણું પડ્યું નેઠ
હો મન ખોલી નાચે આજે ભઈલું ના ભઈબંધ
ના નાચે એને એની હાહુ ના હમ
હા મન ખોલી નાચે આજે ભઈલું ના ભઈબંધ
ના નાચે એને એની હાહુ ના હમ
પણ કેવા નાચતા હોય બાપ
એ આપો ચિરાગભઈ આપો
એ ધીબાંગ ઢોલના તાલે વીરો પરણે મોણા રાજ
એ ટેટુડાના તાલે જોંનૈયા નાચે મોણા રાજ
હા આતો કેવો લાગે રાજકુંવર લાગે
લાડકડો લાડો જોયા જેવો લાગે
હે સેમાળાની છોડીયો વાતો કરે મોણા રાજ
એ ચાલને દીકરા હા કાકા હવે વેવાઈના ગામમાં બૂમ પડાવશું
હૈયે ઉમંગ છે જાજા વીરો બન્યો વરરાજા
હૈયે ઉમંગ છે જાજા વીરો બન્યો વરરાજા
આજે વગાડી ડો વાજા
હે ભલે થોડી મોડી લાયો રે વીરો મારો ઓડી લાયો રે
હા વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
હો જોવા ચડી શેરિયું ને જોવા ચડયું ગોમ
ગજરાળી મોટરમાં જોણે સીતા અને રોમ
હે લાડડીને જોવા ઝોપે ટોળે વળ્યાં હઉ
વાહરે મારા વીરા બઉ મસ્ત તારી વહું
હો ગોમ આખું કેતુ આને દેશે કોણ છોકરી
જોતા રઈ જ્યાં બધા આજે વગાડી રયા ટોકરી
ગોમ આખું કેતુ આને દેશે કોણ છોકરી
જોતા રઈ જ્યાં બધા આજે વગાડી રયા ટોકરી
જોજે મારા ભાઈ જોરૂ કે ગુલામ નાં થઈ જતો
એ હવે પરણી જ્યો લ્યાં આતો
ભઈઓને ભૂલી નાં રે જાતો
હવે પરણી જ્યો લ્યાં આતો
ભઈઓને ભૂલી નાં રે જાતો
બાયડી ઘેલો નાં થઈ જાતો
હે લાખોમાં એક લાયો રે કરોડો નો ચેક લાયો રે
હે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon