Dil Sodhya Kare Tane - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Mahendra Rathod
Music : Shashi Kapadiya , Label: T-Series
Singer : Naresh Thakor , Lyrics : Mahendra Rathod
Music : Shashi Kapadiya , Label: T-Series
Dil Sodhya Kare Tane Lyrics in Gujarati
| દિલ શોધ્યા કરે લિરિક્સ ગુજરાતીમાં
કયા હું શોધું ક્યા મળે તું
દિલ ના જાણે કશું
મન તો કે છે છોડ એને
દિલ નથી માનતું
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
તારી એક અદા પર અમે બન્યા રે દીવાના
અમને ખબર નોતી કે તમે બીજાના હોવાના
હો પ્રેમ પૂછીને જો થતો હોત તો હોત સારૂ
આવું હોત તો જરા દિલ તૂટ્યું ના હોત મારૂ
હો વળી જાણી જોઇ કર્યો અમે પ્રેમ
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
હો તમને હોય કે ના હોય ભલે પ્રેમ રે મારાથી
મારો પ્રેમ રેશે જીવનભર હવે રે તારાથી
હા ભગવાન પણ હાર્યો છે આ પ્રેમની દુનિયાથી
ભગવાન હોવા છતાં દૂર થયો એ રાધાથી
હો હવે માન્યું સાચો હશે આવો પ્રેમ
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
હો આ ઘગ ઘગતી આગ જેવો ઇશ્ક નો છે દરિયો
આ દરિયામાં ડૂબ્યો હું કદી ના પાછો ફરિયો
આ ઘગ ઘગતી આગ જેવો ઇશ્ક નો છે દરિયો
આ દરિયામાં ડૂબ્યો હું કદી ના પાછો ફરિયો
એજ જાણે જેને ના મળે આ પ્રેમ
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
બસ શોધ્યા કરે છે તને
દિલ ના જાણે કશું
મન તો કે છે છોડ એને
દિલ નથી માનતું
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
તારી એક અદા પર અમે બન્યા રે દીવાના
અમને ખબર નોતી કે તમે બીજાના હોવાના
હો પ્રેમ પૂછીને જો થતો હોત તો હોત સારૂ
આવું હોત તો જરા દિલ તૂટ્યું ના હોત મારૂ
હો વળી જાણી જોઇ કર્યો અમે પ્રેમ
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
હો તમને હોય કે ના હોય ભલે પ્રેમ રે મારાથી
મારો પ્રેમ રેશે જીવનભર હવે રે તારાથી
હા ભગવાન પણ હાર્યો છે આ પ્રેમની દુનિયાથી
ભગવાન હોવા છતાં દૂર થયો એ રાધાથી
હો હવે માન્યું સાચો હશે આવો પ્રેમ
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
હો આ ઘગ ઘગતી આગ જેવો ઇશ્ક નો છે દરિયો
આ દરિયામાં ડૂબ્યો હું કદી ના પાછો ફરિયો
આ ઘગ ઘગતી આગ જેવો ઇશ્ક નો છે દરિયો
આ દરિયામાં ડૂબ્યો હું કદી ના પાછો ફરિયો
એજ જાણે જેને ના મળે આ પ્રેમ
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
આ દિલ મારુ દિલ બસ શોધ્યા કરે છે તને
બસ શોધ્યા કરે છે તને
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon