Bapa Na Paise Leher - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Hitesh Sobhasan
Music : Amit Barot , Label : Jhankar Music
Singer : Jigar Thakor , Lyrics : Hitesh Sobhasan
Music : Amit Barot , Label : Jhankar Music
Bapa Na Paise Leher Lyrics in Gujarati
| બાપના પૈસે લહેર લિરિક્સ ગુજરાતીમાં
હો નવરો ના કામ નથી કામ કાજ કરતો
અરે નવરો ના કામ નથી કામ કાજ કરતો
ખોટો સિક્કો થઈ ને ગોમ માં ફરતો
જોણે એને આ બગાડો છે બાપા ને માથે પડયો છે... (૨)
બાપા ની કેવી આ મેર છે
બાપા ના પૈસે લીલા લેર છે... (૨)
બોલે તો ભાઈ બીપીએલ છે
અરે બોલે તો ભાઈ બીપીએલ છે...
ગોમ ના ઓટલા તોડે છે
એના જેવા મફતિયા જોડે છે
ખુદ માટે ખડો એ ખોડે છે
બાપા ના સપના તોડે છે
નથી કોઈ માપ માં રાહ્યો છે
હાથ થી બહાર એ ગયો
આતો એના બાપા દેણ છે
બાપા ના પૈસે લીલા લેર છે... (૨)
બોલે તો ભાઈ બીપીએલ છે
અરે બોલે તો ભાઈ બીપીએલ છે...
ફરક એને નથી કાઈ પડતો
ખાધુ પીધુ ને એશ કરતો
ખોટા ખોટા રવાડે ચડતો
બાપા નુ નામ વખોવતો
લાલ બધા ને નડ્યો છે
ઉંધા એ રસ્તે ચડ્યો છે
બાપા ઉપર કેવો કેર છે
બાપા ના પૈસે લીલા લેર છે... (૨)
બોલે તો ભાઈ બીપીએલ છે
અરે બોલે તો ભાઈ બીપીએલ છે...
અરે નવરો ના કામ નથી કામ કાજ કરતો
ખોટો સિક્કો થઈ ને ગોમ માં ફરતો
જોણે એને આ બગાડો છે બાપા ને માથે પડયો છે... (૨)
બાપા ની કેવી આ મેર છે
બાપા ના પૈસે લીલા લેર છે... (૨)
બોલે તો ભાઈ બીપીએલ છે
અરે બોલે તો ભાઈ બીપીએલ છે...
ગોમ ના ઓટલા તોડે છે
એના જેવા મફતિયા જોડે છે
ખુદ માટે ખડો એ ખોડે છે
બાપા ના સપના તોડે છે
નથી કોઈ માપ માં રાહ્યો છે
હાથ થી બહાર એ ગયો
આતો એના બાપા દેણ છે
બાપા ના પૈસે લીલા લેર છે... (૨)
બોલે તો ભાઈ બીપીએલ છે
અરે બોલે તો ભાઈ બીપીએલ છે...
ફરક એને નથી કાઈ પડતો
ખાધુ પીધુ ને એશ કરતો
ખોટા ખોટા રવાડે ચડતો
બાપા નુ નામ વખોવતો
લાલ બધા ને નડ્યો છે
ઉંધા એ રસ્તે ચડ્યો છે
બાપા ઉપર કેવો કેર છે
બાપા ના પૈસે લીલા લેર છે... (૨)
બોલે તો ભાઈ બીપીએલ છે
અરે બોલે તો ભાઈ બીપીએલ છે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon