Mane Gamtu Ahmedabad - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Music : Dj Kwid & Gaurav Dhola
Lyrics : Rahul Dafda & Anil Meer , Label : Kaushik Bharwad Official
Singer : Kaushik Bharwad , Music : Dj Kwid & Gaurav Dhola
Lyrics : Rahul Dafda & Anil Meer , Label : Kaushik Bharwad Official
Mane Gamtu Ahmedabad Lyrics in Gujarati
| મને ગમતું અમદાવાદ લિરિક્સ ગુજરાતીમાં
હો મને ગમતું અમદાવાદ શું એની કરું વાત
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
હે મારો હાથ જાલીને હેડ અમદાવાદ બતાવું
સિંધુ ભવન રોડ પર કોફી પીવડાવું
અરે રિવર ફ્રન્ટ જઈને એક રીલ બનાવશું
એ કાકરિયા તળાવની પાળે બેહસું
માણેક ચોક જઈને અલી મોજ માણીશું
મારા જીવ તારી જોડે એક સેલ્ફી પાડીશું
મન ગમતું અમદાવાદ શું એની કરું વાત
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
હો ચાટ ચસકા પકોડી પીઝા બર્ગરને કચોરી
ખવડાવું તને હાલ બજારે તને ગમતી ભેળ પૂરી
તમે સાના રે રીસાણા છો શું જોઈએ છે એ માંગી લો
અરે મોઢુંના મચકોળો મેડમ મનમાં હોય એ કહીદો
મારો હાથ જાલીને હેડ અમદાવાદ બતાવું
શંભુ સ્નેક ની કોલ્ડ કોફી પીવડાવું
અરે રિવર ફ્રન્ટ જઈને એક રીલ બનાવશું
હો મન ગમતું અમદાવાદ શું એની કરું વાત
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
મને ગમતું અમદાવાદ શું એની કરું વાત
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
હે મારો હાથ જાલીને હેડ અમદાવાદ બતાવું
સિંધુ ભવન રોડ પર કોફી પીવડાવું
અરે રિવર ફ્રન્ટ જઈને એક રીલ બનાવશું
એ કાકરિયા તળાવની પાળે બેહસું
માણેક ચોક જઈને અલી મોજ માણીશું
મારા જીવ તારી જોડે એક સેલ્ફી પાડીશું
મન ગમતું અમદાવાદ શું એની કરું વાત
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
હો ચાટ ચસકા પકોડી પીઝા બર્ગરને કચોરી
ખવડાવું તને હાલ બજારે તને ગમતી ભેળ પૂરી
તમે સાના રે રીસાણા છો શું જોઈએ છે એ માંગી લો
અરે મોઢુંના મચકોળો મેડમ મનમાં હોય એ કહીદો
મારો હાથ જાલીને હેડ અમદાવાદ બતાવું
શંભુ સ્નેક ની કોલ્ડ કોફી પીવડાવું
અરે રિવર ફ્રન્ટ જઈને એક રીલ બનાવશું
હો મન ગમતું અમદાવાદ શું એની કરું વાત
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
મને ગમતું અમદાવાદ શું એની કરું વાત
છે અતરંગી અલબેલું મારું શહેર અમદાવાદ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon