Baar Bangadi No Set Lyrics in Gujarati | બાર બંગડીનો સેટ લિરિક્સ ગુજરાતીમાં

Baar Bangadi No Set - Umesh Barot
Singer : Umesh Barot , Music : Dj Kwid  & Gaurav Dhola
Lyrics : Darshan Bazigar , Label : Shri Ram Audio And Telefilms
 
Baar Bangadi No Set Lyrics in Gujarati
| બાર બંગડીનો સેટ લિરિક્સ ગુજરાતીમાં 
 
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ

હો ઝુમકા લઇ આલુ તને ઝૂમણાં રે ગડાઉ
ઝુમકા લઇ આલુ તને ઝૂમણાં રે ગડાઉ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ ઓ ઝમકુ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ ઓ ઝમકુ
ઓ ઝમકુ હાય ઝમકુ

હે એ હિરલે જડાઉ સોના મોતીડે મઢાઉ
હિરલે જડાઉ સોના મોતીડે મઢાઉ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ એ ઝમકુ
એ ઝમકુ હાય ઝમકુ એ એ એ
હા ઝમકુ હા ઝમકુ

હા બેબી નૈન છે નશીલા તારી આંખો છે શરાબી
થનગનતી તારી ચાલ તારા હોઠ છે ગુલાબી
હો શોખ તારા ઉંચા એવા કેવા રે નવાબી
દિલ ના નગર ના તમે મારા છો રાજ રાની

કંડલા લઇ આલુ તને કોમ્બીયુ ગડાવુ
કંડલા લઇ આલુ તને કોમ્બીયુ ગડાવુ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ
એ ઝમકુ એ ઝમકુ હાય ઝમકુ એ એ એ
હા ઝમકુ હા ઝમકુ

હે સાંભળ ને ઓ ગેલી રે લાઝ શરમ તું મેલી
ના કર જોરા જોરી તું આવ થોડી ઓરી
હો પગ માં તારા ખનકે પાયલ થઈ ગયો હુ પાગલ
નૈન કટારી એવી વાગી થઈ ગયો હુ ઘાયલ

દુલ્હન બનાવી સોળે શણગારો સજાઉ
દુલ્હન બનાવી સોળે શણગારો સજાઉ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ
એ ઝમકુ એ ઝમકુ હાય ઝમકુ એ એ એ

હો ઝુમકા લઇ આલુ તને ઝૂમણાં રે ગડાઉ
ઝુમકા લઇ આલુ તને ઝૂમણાં રે ગડાઉ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ ઓ ઝમકુ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ ઓ ઝમકુ
ઓ ઝમકુ હાય ઝમકુ

હે એ હિરલે જડાઉ સોના મોતીડે મઢાઉ
હિરલે જડાઉ સોના મોતીડે મઢાઉ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ
બાર બાર બંગડી નો સેટ હાથે પેરાવુ એ ઝમકુ
એ ઝમકુ હાય ઝમકુ એ એ એ
હા ઝમકુ હા ઝમકુ

દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ
દમ ચિકચ દમ દમ એ ઝમકુ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »