O Saathi - Shital Thakor
Singer :- Shital Thakor , Lyrics :- Lakhubha Sarvaiya
Music :- Ajay Vagheshwari , Label :- VS Gujarati
Singer :- Shital Thakor , Lyrics :- Lakhubha Sarvaiya
Music :- Ajay Vagheshwari , Label :- VS Gujarati
O Saathi Lyrics in Gujarati
| ઓ સાથી લિરિક્સ ગુજરાતીમાં
ઓ સાથી ઓ સાથી ઓ સાથી
ઓ ઓ સાથી ઓ સાથી ઓ સાથી
તું રૂઠી રે ગયો તું મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
ઓ સાથી ઓ સાથી ઓ સાથી
તું રૂઠી રે ગયો તું મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
હો મજબુરી તારી મને આજ તુ કહેજે
મારા થી દૂર એક પલ તું ના રેજે
દૂર સાને તું જાસો મારા થી
દૂર સાને તું જાસો મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
હો મારા ઘર સામેથી રોજ તુ નીકળતો
રોજ તું નીકળતો મને જોયા જ કરતો
હો ખબર હતી કે મને પ્રેમ તુ કરતો
પ્રેમ મને કરતો મારા પર તું મરતો
હવે નફરત કા તુઝને મારા થી
હવે નફરત કા તુઝને મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
હો પ્રેમ ની તે જ્યોત મારા દિલ માં જલાવી
દિલ માં જલાવી જ્યોત પલ માં બુજાવી
હો તારા તે મન ની વાત આજ મને કઇદે
ખુશી મારી લઈને દર્દ તારુ દઇદે
કઈ ભૂલો રે થઈ છે મારા થી
કઈ ભૂલો રે થઈ છે મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
ઓ સાથી ઓ સાથી ઓ સાથી
તું રૂઠી રે ગયો તું મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
ઓ ઓ સાથી ઓ સાથી ઓ સાથી
તું રૂઠી રે ગયો તું મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
ઓ સાથી ઓ સાથી ઓ સાથી
તું રૂઠી રે ગયો તું મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
હો મજબુરી તારી મને આજ તુ કહેજે
મારા થી દૂર એક પલ તું ના રેજે
દૂર સાને તું જાસો મારા થી
દૂર સાને તું જાસો મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
હો મારા ઘર સામેથી રોજ તુ નીકળતો
રોજ તું નીકળતો મને જોયા જ કરતો
હો ખબર હતી કે મને પ્રેમ તુ કરતો
પ્રેમ મને કરતો મારા પર તું મરતો
હવે નફરત કા તુઝને મારા થી
હવે નફરત કા તુઝને મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
હો પ્રેમ ની તે જ્યોત મારા દિલ માં જલાવી
દિલ માં જલાવી જ્યોત પલ માં બુજાવી
હો તારા તે મન ની વાત આજ મને કઇદે
ખુશી મારી લઈને દર્દ તારુ દઇદે
કઈ ભૂલો રે થઈ છે મારા થી
કઈ ભૂલો રે થઈ છે મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
ઓ સાથી ઓ સાથી ઓ સાથી
તું રૂઠી રે ગયો તું મારા થી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
મને પ્રેમ છે તારા થી તારા થી ઓ સાથી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon