Ame Che Imperial Lyrics in Gujarati | અમે છે ઈમ્પૅરિઅલ લિરિક્સ ગુજરાતીમાં

Ame Che Imperial - Vishal Hapor
Singer : Vishal Hapor , Music : Shashi Kapadiya
Lyrics : Bharat Subapura & Viram Jorvada
Label - Saregama India Limited
 
Ame Che Imperial Lyrics in Gujarati
| અમે છે ઈમ્પૅરિઅલ લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ ફેસ ટુ ફેસ મળો થાશે અમારા નામનુ ફિયર
ઓ ફેસ ટુ ફેસ મળો થાશે અમારા નામનુ ફિયર
ફેક લાઇફ નથી જીવતા અમે જીવ્યું છે રિયલ
હાઈ હાઈ રેન્ક અમારો અમે છે ઇમ્પેરીયલ

ઓ સતીપટી ના દરિયે આતો અસલ ઓરિજિનલ
લુઝર વર્ડ થી છે નફરત અમારે રેવાનું વિનર
હાઈ હાઈ રેન્ક અમારો અમે છે ઇમ્પેરીયલ

હો લાઇફ હાઇ લાઈટ ગાડીઓ નો ઇન્ટરિયલ ડાર્ક ડાર્ક
પબ્લિક બે ઘડી દુનિયા ભૂલી ને અમને કરે માર્ક
સામના હમસે હોગા તો હોગી સીંચુંએશન ક્રિટિકલ
સામના હમસે હોગા તો હોગી સીંચુંએશન ક્રિટિકલ
હાઈ હાઈ રેન્ક અમારો અમે છે ઇમ્પેરીયલ
ઓ હાઈ હાઈ રેન્ક અમારો અમે છે ઇમ્પેરીયલ

ઓ લેવલ વાળું સર્કલ બેન્ગલ ટાઇગર જેવા બ્રધર
વી વોન્ટ વિનિંગ ગેમ નહિ રહીયે જીત્યા વગર
હાઇ સ્પોટ રહિયે બધે પબ્લિક નોટ કરે
વટે ચઢિયે તો વેરીયો અમારો વેલકમ કરે

ઓહ માય ડિયર એનિમી
થોડા બચી ને તમે રેજો
ક્રોસ અમારી કરતા પહેલા સીટી મા સર્વે કરજો

ઓ ફેસ ટુ ફેસ મળો થાશે અમારા નામ નુ ફિયર
ફેક લાઇફ નથી જીવતા અમે જીવ્યું છે રિયલ
હાઈ હાઈ રેન્ક અમારો અમે છે ઇમ્પેરીયલ
ઓ હાઈ હાઈ રેન્ક અમારો અમે છે ઇમ્પેરીયલ

હો દાઢી મૂછ ના ધણી ને ના હોય ખૌફ કોઈ વાત ના
એતો જીવી જોણે ખુમારી થી પોતાની જાત ના
ઓ કેડ બોધીન તૈયાર રેહસુ કઈ કાચું નથી ખાધું
મર્દ બોલે લખમણ રેખા એ ના વધે એક ડગલું વધુ

ઓ જોમેલા હોય ડે નાઇટ અમારા ડાયરા
અમારી વિચાર ધારા ના બધે છે વાયરા

ઓ ફેસ ટુ ફેસ મળો થાશે અમારા નામ નુ ફિયર
ફેક લાઇફ નથી જીવતા અમે જીવ્યું છે રિયલ
હાઈ હાઈ રેન્ક અમારો અમે છે ઇમ્પેરીયલ
ઓ હાઈ હાઈ રેન્ક અમારો અમે છે ઇમ્પેરીયલ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »