Sauthi Savayo Maro Pyar - Rakesh Barot
Singer : Rakesh Barot & Divya Thakor
Lyrics : Chandu Raval , Music : Rakesh Barot & Mehul Barot
Label : Jhankar Music
Singer : Rakesh Barot & Divya Thakor
Lyrics : Chandu Raval , Music : Rakesh Barot & Mehul Barot
Label : Jhankar Music
Sauthi Savayo Maro Pyar Lyrics in Gujarati
| સૌથી સવાયો મારો પ્યાર લિરિક્સ ગુજરાતીમાં
પ્યાર મણારાજ
હો હવાશેર ફુલો નો છે ફુલહાર
હે હવાશેર ફુલો નો છે ફુલહાર
હવાશેર ફુલો નો છે ફુલહાર
પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ
હો હશે પ્રેમી દુનિયા માં હજાર
હશે પ્રેમી દુનિયા માં હજાર
પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ
હે હવાશેર ફુલો નો છે ફુલહાર
હવાશેર ફુલો નો છે ફુલહાર
પણ એના થી એ હવાયો મારો પ્યાર માણારાજ
પણ એના થી એ હવાયો તું મારો પ્યાર માણારાજ
હે તારો મારો ભવ નો નાતો દુનિયા શુ જોણે
પ્રેમ થાય પ્રેમ થી ના થાતો રે પરાણે
હો જીવશુ ત્યા સુધી ઘોણા ખાશુ આપણે એકજ ભોણે
આલવો પડે જીવ તો આલીશુ આપણે ખરા ટોણે
જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર
જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર
જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર
પણ એના થી એ વાલો રે લાગે મારો પ્યાર માણારાજ
પણ એના થી એ વાલો રે લાગે મારો પ્યાર માણારાજ
હો તુ રતન છે મારી ઓખોનુ
તારા વગર આંધરી ઓખો
હુ છુ તારુ પંખીડુ ને તુ છે મારી પોખો
હો રૂદિયા ના રાજા મને રૂદિયા માં રાખો
પોપણ ના પિંજરા માં પુરી પલખો તમે વાખો
હો જેમ જળ ને માછલી રેતા હારોહાર
જેમ જળ ને માછલી રેતા હારોહાર
જેમ જળ ને માછલી રેતા હારોહાર
પણ એના થી પ્યારો મારો પ્યાર માણારાજ
પણ એના થી એ પ્યારો મારો પ્યાર માણારાજ
પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ
હો હવાશેર ફુલો નો છે ફુલહાર
હે હવાશેર ફુલો નો છે ફુલહાર
હવાશેર ફુલો નો છે ફુલહાર
પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ
હો હશે પ્રેમી દુનિયા માં હજાર
હશે પ્રેમી દુનિયા માં હજાર
પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ
હે હવાશેર ફુલો નો છે ફુલહાર
હવાશેર ફુલો નો છે ફુલહાર
પણ એના થી એ હવાયો મારો પ્યાર માણારાજ
પણ એના થી એ હવાયો તું મારો પ્યાર માણારાજ
હે તારો મારો ભવ નો નાતો દુનિયા શુ જોણે
પ્રેમ થાય પ્રેમ થી ના થાતો રે પરાણે
હો જીવશુ ત્યા સુધી ઘોણા ખાશુ આપણે એકજ ભોણે
આલવો પડે જીવ તો આલીશુ આપણે ખરા ટોણે
જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર
જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર
જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર
પણ એના થી એ વાલો રે લાગે મારો પ્યાર માણારાજ
પણ એના થી એ વાલો રે લાગે મારો પ્યાર માણારાજ
હો તુ રતન છે મારી ઓખોનુ
તારા વગર આંધરી ઓખો
હુ છુ તારુ પંખીડુ ને તુ છે મારી પોખો
હો રૂદિયા ના રાજા મને રૂદિયા માં રાખો
પોપણ ના પિંજરા માં પુરી પલખો તમે વાખો
હો જેમ જળ ને માછલી રેતા હારોહાર
જેમ જળ ને માછલી રેતા હારોહાર
જેમ જળ ને માછલી રેતા હારોહાર
પણ એના થી પ્યારો મારો પ્યાર માણારાજ
પણ એના થી એ પ્યારો મારો પ્યાર માણારાજ
પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon