Aangali Na Isare Nachave - Dilip Thakor
Singer : Dilip Thakor , Lyrics : Raghuveer Barot
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Jhankar Music
Singer : Dilip Thakor , Lyrics : Raghuveer Barot
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Jhankar Music
Aangali Na Isare Nachave Lyrics in Gujarati
| આંગળીના ઈશારે નચાવે લિરિક્સ ગુજરાતીમાં
હો તારી ઓગળી ના ઈશારે તુ નચાવે... (3)
તારા ખરીદેલા નથી
તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નથી
હો તારા પ્રેમ માં પાગલ બની રખડીયે એવા ગોડા નથી
તુ ગરજ ના કરે અમે કરીયે એવા ગરજ મતલબી નથી
હો મોન જો માંગશો તો મજા નહીં આવે...(૨)
વારે વારે મનાવાનુ મને ના ફાવે
અરે તારી ઓગળી ના ઈશારે તુ નચાવે...(૨)
તારા ખરીદેલા નથી
હો તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નથી
ચકુ તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નવરા નથી...
હો એવુ નથી કેતો તારી ગરજ નહી કરું
ખોટા ખોટા નખરા પણ સહન નહી કરું
હો પ્રેમ થી કહીશ તો જીવ પણ ધરુ
એટીટ્યુડ બતાવે તો રદ પણ કરું
હો ખોટા ખોટા ખરચા મરાથી ના થાય...(૨)
પૈસા જોઈ ને બકા પ્રેમ ના કરાય
અરે તારી ઓગળી ના ઈશારે તુ નચાવે...(૨)
તારા ખરીદેલા નથી
હો તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નથી
ચકુ તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નવરા નથી...
હો તારુ કીધુ કરો તો તમે રાજી
ખેલવી નથી આવી પ્રેમ ની બાજી
એલી હોભળ ને એટલો હુ બદનામ પણ નથી
પ્રેમી શુ તારો કોઈ ગુલામ નથી
હો રેવુ હોય તો બોલ રાજી ખુશી થી...(૨)
ફરીયાદ નથી મને કોય તારા થી
હો તારા પ્રેમ માં પાગલ બની રખડીયે
ચકુ તારા પ્રેમ માં પાગલ બની રાખડીયે એવા ગોડા નથી
તુ ગરજ ના કરે અમે કરીયે
એવા ગરજ મતલબી નથી
આખો દાડો તારી આગળ પાછળ ફરિયે
એવા કોઈ નવરા નથી...
તારા ખરીદેલા નથી
તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નથી
હો તારા પ્રેમ માં પાગલ બની રખડીયે એવા ગોડા નથી
તુ ગરજ ના કરે અમે કરીયે એવા ગરજ મતલબી નથી
હો મોન જો માંગશો તો મજા નહીં આવે...(૨)
વારે વારે મનાવાનુ મને ના ફાવે
અરે તારી ઓગળી ના ઈશારે તુ નચાવે...(૨)
તારા ખરીદેલા નથી
હો તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નથી
ચકુ તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નવરા નથી...
હો એવુ નથી કેતો તારી ગરજ નહી કરું
ખોટા ખોટા નખરા પણ સહન નહી કરું
હો પ્રેમ થી કહીશ તો જીવ પણ ધરુ
એટીટ્યુડ બતાવે તો રદ પણ કરું
હો ખોટા ખોટા ખરચા મરાથી ના થાય...(૨)
પૈસા જોઈ ને બકા પ્રેમ ના કરાય
અરે તારી ઓગળી ના ઈશારે તુ નચાવે...(૨)
તારા ખરીદેલા નથી
હો તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નથી
ચકુ તારી આગળ પાછળ રોજ અમે ફરિયે
એવા કોઈ નવરા નવરા નથી...
હો તારુ કીધુ કરો તો તમે રાજી
ખેલવી નથી આવી પ્રેમ ની બાજી
એલી હોભળ ને એટલો હુ બદનામ પણ નથી
પ્રેમી શુ તારો કોઈ ગુલામ નથી
હો રેવુ હોય તો બોલ રાજી ખુશી થી...(૨)
ફરીયાદ નથી મને કોય તારા થી
હો તારા પ્રેમ માં પાગલ બની રખડીયે
ચકુ તારા પ્રેમ માં પાગલ બની રાખડીયે એવા ગોડા નથી
તુ ગરજ ના કરે અમે કરીયે
એવા ગરજ મતલબી નથી
આખો દાડો તારી આગળ પાછળ ફરિયે
એવા કોઈ નવરા નથી...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon