Mulaqat Badal Taro Abhar - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Ketan Barot
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
Singer : Vijay Suvada , Lyrics : Ketan Barot
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
Mulaqat Badal Taro Abhar Lyrics in Gujarati
| મુલાકાત બદલ તારો આભાર લિરિક્સ ગુજરાતીમાં
હે તને મળવાના કરતો હતો રોજ હું વિચાર
હો હો હો મળવાના કરતો હતો રોજ હું વિચા
મળવાના કરતો હતો રોજ હું વિચાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
હે તારા વિના રહી શકતો નથી હુતો લગાર
વિના રહી શકતો નથી હુતો લગાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો મન ભરીને કરવી છે વાતો
નક્કી નહિ કયારે ભેળાં રે થાશો
નક્કી નહિ વાલી કયારે ભેળાં રે થાશો
હે તને જોયુ નાતો રાતદાડો લાગે છે ભેકાર
જોયુ નાતો રાતદાડો લાગે છે ભેકાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર...
હો બહુ તારીખો જતી રહીતી આંખો જોવા તડપી
કઈ દેને વાલી આટલો સમય કયા ગઈતી
પ્રેમ કરતો દિલ થી તને ભૂલ્યો નથી ભૂલથી
તારી આ જુદાઈ આંખો નતી રે કબૂલતી
નતા કોઈ પણ તારા આવાના રે એધાણ
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર...
હો બદલાઈ ઋતુ ને બદલાયા રાત દાડા
પણ એવા ને એવા છે રૂપ રંગ તારા
હો ઓ કેવા છે હવે કઈદે હાલચાલ તારા
હજુ તો વાલી તમે છો દિલ માં છો મારા
હો યાદ કરવાનો નથી ભૂલ્યો તલ ભાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર...
હો હો હો મળવાના કરતો હતો રોજ હું વિચા
મળવાના કરતો હતો રોજ હું વિચાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર
હે તારા વિના રહી શકતો નથી હુતો લગાર
વિના રહી શકતો નથી હુતો લગાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો મન ભરીને કરવી છે વાતો
નક્કી નહિ કયારે ભેળાં રે થાશો
નક્કી નહિ વાલી કયારે ભેળાં રે થાશો
હે તને જોયુ નાતો રાતદાડો લાગે છે ભેકાર
જોયુ નાતો રાતદાડો લાગે છે ભેકાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર...
હો બહુ તારીખો જતી રહીતી આંખો જોવા તડપી
કઈ દેને વાલી આટલો સમય કયા ગઈતી
પ્રેમ કરતો દિલ થી તને ભૂલ્યો નથી ભૂલથી
તારી આ જુદાઈ આંખો નતી રે કબૂલતી
નતા કોઈ પણ તારા આવાના રે એધાણ
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર...
હો બદલાઈ ઋતુ ને બદલાયા રાત દાડા
પણ એવા ને એવા છે રૂપ રંગ તારા
હો ઓ કેવા છે હવે કઈદે હાલચાલ તારા
હજુ તો વાલી તમે છો દિલ માં છો મારા
હો યાદ કરવાનો નથી ભૂલ્યો તલ ભાર
હો મુલાકાત બદલ વાલી તારો આભાર
હો ઓ ઓ મુલાકાત બદલ વાલી તારો આભાર...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon