Come Back Lyrics in Gujarati | કમ બેક લિરિક્સ ગુજરાતીમાં

Come Back - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosana
Music : Shashi Kapadiya , Label: T-Series
 
Come Back Lyrics in Gujarati
| કમ બેક લિરિક્સ ગુજરાતીમાં 
 
હો બોરિયા બિસ્તર કરી લો તમે પેક

હે બોરિયા બિસ્તર કરી લો તમે પેક
બોરિયા બિસ્તર કરી લો તમે પેક
હે અમે આયા છીએ કમ બેક

હો વન બાય વનને કરશું ઓવરટેક
વન બાય વનને કરશું ઓવરટેક
હે અમે આયા છીએ કમ બેક

હો રિટાયરમેન્ટ નતું લીધું ખાલી રેસ્ટ કર્યો
પાર્ટી ઉઠી ગઈ એવા ખોટા વેમમાં ના રયો

હે પાછું માર્કેટ થવાનું છે હેક
પાછું માર્કેટ થવાનું છે હેક
હે અમે આયા છીએ કમ બેક

હે અમે આયા છીએ કમ બેક

હો જાત મેહનત અરે જિંદાબાદ
નથી કર્યા ગોમના ગાડીયા

હો લોઢે લોઢું મળે તો ફાવે
બાકી દુશ્મન નાં બનાવીયા
હો ગેમ પડવાની કહો છો પણ કશું નઈ કરો
ઢાંકણીમાં પાણી લઈને તમે ડૂબી મરો

હે તારા બનાવેલા રેકોર્ડ કરશું બ્રેક
હે તારા બનાવેલા રેકોર્ડ કરશું બ્રેક
હે અમે આયા છીએ કમ બેક

હે અમે આયા છીએ કમ બેક

હો દમદાટી નથી આપી કદી
સીધા છોતરા કાઢી દઈએ

હો જેવા સાથે અરે તેવા રઈએ
માથું દઈએ ને લઈએ

હો સ્ટાફ લઈને નહીં અમે ફરીએ સિંગલ
સેલ્ફ ડીપેન્ડ છીએ કુદીએ ના કોકના ઉપર

અડાડ્યા નથી અમે કોઇને મોટા જેક
માર્યા નથી અમે કોઇને મોટા જેક
હે અમે આયા છીએ કમ બેક

હો અમે આયા છીએ કમ બેક 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »