Tu Maro Kaan Lyrics in Gujarati | તું મારો કાન લિરિક્સ ગુજરાતી

Tu Maro Kaan - Kairavi Buch
Singer : Kairavi Buch , Music : Iqbal Meer
Lyrics : Jayesh Prajapati (JayKavi) , Label : Kairavi Buch
 
Tu Maro Kaan Lyrics in Gujarati
| તું મારો કાન લિરિક્સ ગુજરાતી 
 
સાંભળજે સાદ તું માધવ મુરારી 
તારા વિનાની રાધા મુંઝાણી…
લઈ જાને ગોકુળિયે આજ...

કાના...

તું મારો કાન ને હું તારી રાધા,
રાસે રમાડ તારી હારે ઓ માધા.. x 2

પેરીને આવજો કેસરિયા જામા,
કરવા સામૈયા આવશું સામા..
ગોકુળ ગામ ના ગોપ ગોવાળા
રાસે રમાડો રસિયા રૂપાળા
લઈ જાને તારી સંગાથ…

હું રે…

હુ રે મીરા થઈ માધવ તારી,
તું રે મીરાનો શ્યામ થયો માધા.. x 2

સાંભળજે સાદ તું માધવ મુરારી 
તારા વિનાની રાધા મુંઝાણી…
લઈ જાને ગોકુળિયે આજ...

તું મારો કાન ને હું તારી રાધા,
રાસે રમાડ તારી હારે ઓ માધા..
રાસે રમાડ તારી હારે ઓ માધા..
હા હા રાસે રમાડ તારી હારે મારા માધા.. 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »